વિશ્વ યુવા ચેમ્પિયનશિપ: ભારતીય યુવા તીરંદાજોએ રચ્યો ઇતિહાસ, મહિલા ત્રિપુટી અને મિશ્ર ટીમે નવા વિશ્વ રેકોર્ડ સર્જ્યા
વિશ્વ યુવા ચેમ્પિયનશિપમાં ભારતે રચ્યો ઈતિહાસ ભારતીય યુવા તીરંદાજોની મહિલા ત્રિપુટી અને મિશ્ર ટીમે નવા વિશ્વ રેકોર્ડ સર્જ્યા દિલ્હીઃ તાજેતરમાં જ ઓલિમ્પિક સમાપ્ત થઈ હતી જેમાં ભારતના રમતવીરોએ અનેક પડકારને ઝીલીને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે હવે પોલેન્ડમાં ચાલી રહેલી વિશ્વ તીરંદાજી યુવા ચેમ્પિયનશિપમાં ભારતીય અંડર -18 મહિલા તીરંદાજોએ હવે ઇતિહાસ રચ્યો છે. […]


