વિશ્વના લોકપ્રિય નેતાઓની ટોપ ટેનની યાદીમાં ટ્રમ્પને ના મળ્યું સ્થાન
નવી દિલ્હી, 26 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતનું માન વધાર્યું છે. અમેરિકી ડેટા એનાલિટિક્સ ફર્મ ‘મોર્નિંગ કન્સલ્ટ’ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના સર્વે અનુસાર, પીએમ મોદી 68 ટકા અપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. સતત ત્રીજી વખત સત્તામાં હોવા છતાં તેમની લોકપ્રિયતામાં થયેલો આ વધારો […]


