અમૂલ અને IFFCOને વિશ્વની ટોચની દસ સહકારી સંસ્થાઓમાં પ્રથમ બે સ્થાન પ્રાપ્ત થયાં
નવી દિલ્હી: અમૂલ અને (IFFCO)ને વિશ્વની ટોચની દસ સહકારી સંસ્થાઓમાં પ્રથમ બે સ્થાન મળ્યા છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO) અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul)એ ફરી એકવાર નોંધપાત્ર વૈશ્વિક નેતૃત્વ દર્શાવ્યું છે અને તેમને માથાદીઠ GDP પ્રદર્શનના આધારે વિશ્વમાં ટોચના સહકારી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) […]


