મહાશિવરાત્રિ: કેવી રીતે કરવી શિવની પૂજા, જાણો
મહા મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ મહાશિવરાત્રિ પર્વ ઊજવવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો પ્રમાણે ચૌદશ તિથિના સ્વામી શિવજી છે. એટલે દર મહિનાની વદ પક્ષની ચૌદશ તિથિએ માસિક શિવરાત્રિ ઊજવવામાં આવે છે અને તે દિવસે શિવજીની ખાસ પૂજા કરવામાં આવે છે. શિવરાત્રિ પર્વ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. શિવ પ્રાકટ્ય શિવ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે […]