ઈરાન સામેનું સૈન્ય ઓપરેશન અમે ટૂંક સમયમાં જ સમેટી લઈશુઃ ટ્રમ્પ
ન્યૂયોર્ક, 21 માર્ચ 2026: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના સૈન્ય સંઘર્ષ વચ્ચે મોટું નિવેદન આપતા દાવો કર્યો છે કે ઈરાનની સેના હવે “પૂરી રીતે ખતમ” થઈ ચુકી છે. વ્હાઇટ હાઉસના સાઉથ લૉન ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકા પોતાના સૈન્ય લક્ષ્યો હાંસલ કરવાની ખૂબ જ નજીક છે અને ટૂંક સમયમાં આ […]


