ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે વહેલી સવારે અવસાન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી લિવર કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા, જેનાથી રિંકુ સિંહના પરિવાર સહિત રમત જગતમાં શોકની લહેર પ્રસરી […]


