ભારતમાં પીળા તરબૂચ ક્યાંથી આવ્યા,જાણો અદ્ભુત સ્વાસ્થ્ય ફાયદા
ઉનાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારના રસદાર ફળો દેખાવા લાગે છે. આમાંથી, તરબૂચ એક એવું ફળ છે જે માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી પણ શરીરને ઠંડક આપવા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ‘તરબૂચ’ શબ્દ સાંભળીને આપણા મનમાં લાલ રંગનું મીઠુ અને રસદાર ફળ આવે છે. પણ શું તમે ક્યારેય પીળા તરબૂચ […]