પીએમ મોદી યોગ દિવસને લઈને કરી લોકોને અપીલ,કહી આ વાત
દિલ્હી:21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને યોગ દિવસ મનાવવા અને યોગને રોજિંદા જીવનનો એક ભાગ બનાવવા અપીલ કરી છે. પીએમ મોદીએ ‘આપણા રોજિંદા જીવનમાં યોગ’ પર એક ફિલ્મ પણ શેર કરી. વડાપ્રધાન મોદીએ ટવિટ શેર કરતા કહ્યું કે:”આગામી દિવસોમાં, વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે.હું તમને બધાને […]