ગાંધીનગર ખાતે ધારાસભ્યો સાથે યોગ સંવાદ કાર્યક્રમ ‘એક કદમ યોગમય’ યોજાયો
ગાંધીનગર, 12 માર્ચ 2026: Yoga Dialogue Program ‘Ek Kadam Yogmay’ with MLAs ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા MLA આવાસ, ગાંધીનગર ખાતે રાજ્યના ધારાસભ્યો માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં એક વિશેષ યોગ સંવાદ કાર્યક્રમ “એક કદમ યોગમય વિધાનસભા તરફ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “સ્વસ્થ ગુજરાત – મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાનના […]


