વિદેશ મંત્રી જયશંકરે તેમના જાપાની સમકક્ષ યોશિમાસા હયાશી સાથે મુલાકાત કરી,આ મુદ્દાઓ પર થઇ ચર્ચા
દિલ્હી: ભારત અને જાપાને સંરક્ષણ સાધનો અને ટેક્નોલોજીના ક્ષેત્રોને વિસ્તૃત કરવાના માર્ગો ઉપરાંત સેમિકન્ડક્ટર જેવી મહત્ત્વની અને ઉભરતી તકનીકોમાં સંભવિત સહકારની શોધ કરી. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના જાપાની સમકક્ષ યોશિમાસા હયાશીએ વ્યાપક સંવાદમાં ભારત અને જાપાન વચ્ચે મુક્ત, ખુલ્લા અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકને સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને ટકાઉ ભાગીદારીની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર […]