ભાવનગરમાં આનંદનગરમાં ગત રાતે ત્રણ માળનું મકાન તૂટી પડ્યું, યુવાનનું મોત
ચાર દાયકા જુની હાઉસિંગ બોર્ડની વસાહત જર્જરિત બની ગઈ છે, રાત્રે ધડાકા સાથે મકાન તૂટી પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા, પતિ-પત્નીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ભાવનગરઃ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલી ચાર દાયકા જુની હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા બસસ્ટેન્ડ પાસે આવેલુ ત્રણ માળનું જર્જરીત મકાન ગતમોડીરાત્રે ધડાકા સાથે તૂટી પડયુ હતું. આ ઘટનામાં એક […]