અમદાવાદના ઠક્કરનગર બ્રિજ નજીક કારે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત, બેને ઈજા
કારની ટક્કરથી બાઈકસવાર ત્રણ યુવાનો રોડ પર પટકાયા, અકસ્માત સર્જાયા બાદ કારનો ચાલક સ્થળ પરથી ફરાર, પોલીસ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના ઠક્કરનગર બ્રિજ પરથી નીચે ઉતરતી વખતે અર્ટિકા કારના ચાલકે પૂરફાટ ઝડપે આવીને એક મોટરસાયકલને […]