1. Home
  2. Tag "Youth Arrested"

જુનાગઢમાં કારમાં પોલીસનું બોર્ડ લગાવીને રોફ મારતો યુવક પકડાયો

જુનાગઢમાં બે દિવસમાં 2 નકલી પોલીસ પકડાયા, કારમાં પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ગોંડલના યુવાનને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો, પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ખાનગી વાહનો સામે પોલીસે લાલા આંખ કરી  જુનાગઢ: ગુજરાતમાં ઘણાબધા ખાનગી વાહનચાલકો પોતાના વાહનો પર રાજકીય પક્ષોના સિમ્બોલ અને હોદ્દાઓ લખતા હોય છે. જ્યારે ઘણા વાહનચાલકો વાહનો પર પોલીસ બોર્ડ રાખતા હોય છે. સમાજમાં […]

ભાવનગરના કાળા તળાવ ગામે પાટિદારોની સભા બાદ હવે રબારી સમાજે પણ બાંયો ચઢાવી

વૃદ્ધને માર મારવાના બનાવના વિરોધમાં પાટિદારો એકઠા થયા હતા, પાટીદારોએ પોલીસ પર દબાણ લાવી યુવક સામે લૂંટનો ખોટો કેસ કર્યોઃ રબારી સમાજ, પાટિદારોની જેમ હવે રબારી સમાજ પણ એકત્ર થશે ભાવનગરઃ જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં તાજેતરમાં અરજણભાઈ દિહોરા નામના વૃદ્ધ પાટીદારને રબારી સમાજના રાજુ ઉલવા નામના યુવકે કોદાળીના હાથાથી માર માર્યો હતો. આ બનાવને […]

અમદાવાદના સિંન્ધુભવન રોડ પર રાત્રે બાઈક પર સ્ટંટ કરતા નબીરાની ધરપકડ

અમદાવાદઃ શહેરના સિન્ધુનગર રોડ પર રાત્રે નબીરોઓ સ્ટંટ કરતા જોવા મળતા હોય છે. નબીરાઓની સ્ટંટબાજીથી રોડ પર નીકળી રહેલા અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. આવારા તત્વો સહિત સ્ટંટબાજોને જાણે કોઈની બીક નથી તે રીતે જાહેરમાં સ્ટંટબાજી કરતા જોવા મળે છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સોશિયલ મીડિયામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code