1. Home
  2. Tag "youth class"

વર્ષ 2024માં આ ફેશન રહી યુવા વર્ગમાં ટ્રેન્ડમાં

આ વર્ષે ફેશનની દુનિયામાં અનેક પ્રયોગો જોવા મળ્યા હતા. વર્ષ 2024માં ઘણા નવા ટ્રેન્ડ્સનો જન્મ થયો અને કેટલાક જૂના ટ્રેન્ડ્સે નવા સ્વરૂપમાં પુનરાગમન કર્યું હતું. આ ફેશન વલણોએ લોકોને માત્ર પોતાની જાતને અનોખી રીતે અભિવ્યક્ત કરવાની તક જ આપી નથી, પરંતુ ફેશન ઉદ્યોગમાં પણ હલચલ મચાવી છે. એક તરફ, 90 ના દાયકાની નોસ્ટાલ્જિક ફેશને તેનું […]

નાના બાળકો ઉપરાંત યુવા વર્ગમાં પણ જંક ફૂડને કારણે કુપોષણ જોવા મળે છેઃ પરસોત્તમ રૂપાલા

અમદાવાદઃ કચ્છ જિલ્લા મધ્યે શરૂ થયેલ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના પ્રારંભ કાર્યક્રમના ત્રિદિવસીય સમારોહના દ્વિતીય દિવસે ભુજ આવેલા કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પરશોતમ રૂપાલાએ કચ્છી લેઉઆ પટેલની સેવાકીય ભાવનાને બિરદાવી હતી. આરોગ્ય ક્ષેત્રે ઉપલબ્ધ બનેલી આધુનિક તબીબી સારવાર સમસ્ત કચ્છ જિલ્લાના લોકોને આર્શીવાદરૂપ બનશે એવી લાગણી વ્યકત કરી હતી. કેન્દ્રીય મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code