ગાંધીનગરમાં યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ’ સમારંભ કાલે બુધવારે યોજાશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન, 57 હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર અપાશે, 25 હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં […]


