અમદાવાદમાં ભાઈબીજના દિને ભાઈઓએ બનેવીને હત્યા કરીને બેનને વિધવા બનાવી
પારિવારિક ઝઘડામાં બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકતા મોત, શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે બન્યો બનાવ, પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડામાં ભાઈબીજના દિને જ ભાઈઓએ પોતાના બનેવીને પાંચમા માળેથી નીચે ફેકતા બનેવીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ આક્ષેપ […]


