રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે યુવા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ,
યુવા મહોત્સવ 7મી ડિસેમ્બર સુધી ચાલશે, યુવા મહોત્સવમાં દૂહા-છંદ, ચોપાઈ સહિત 40 સ્પર્ધા યોજાશે, પ્રથમ દ્વિતિય વિજેતાઓને ઈનામો અપાશે રાજકોટઃ શહેરનાં હેમુગઢવી હોલ ખાતે રાજ્યકક્ષાના યુવા મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે, આજથી તારીખ 7 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનું આયોજન કરાયું છે. શહેરનાં મેયર નયનાબેન પેઢાડિયાનાં હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. યુવા મહોત્સવમાં લોકવાર્તા, […]


