શિવમ દુબેનો વિસ્ફોટક રેકોર્ડ: યુવરાજ સિંહ-અભિષેક શર્માની ક્લબમાં થયો સામેલ
વિશાખાપટ્ટનમ 29 જાન્યુઆરી 2026: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારત ભલે 50 રને હારી ગયું હોય, પરંતુ ઓલરાઉન્ડર શિવમ દુબેએ પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ પ્રેમીઓના દિલ જીતી લીધા છે. દુબેએ માત્ર 15 બોલમાં અડધી સદી પૂરી કરીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં […]


