ભારતીય પ્રતિનિધિમંડળે જાપાનમાં આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિનો પુનરોચ્ચાર
નવી દિલ્હીઃ JDU સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં ભારતીય સાંસદોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે જાપાનની રાજધાની ટોક્યોમાં ભારતીય દૂતાવાસ (ઇન્ડિયા હાઉસ) ખાતે જાપાનના રાજકીય, સરકારી અને શૈક્ષણિક વર્તુળોના વ્યક્તિઓને મળ્યા હતા. આ દરમિયાન, પ્રતિનિધિમંડળે સરહદ પારના આતંકવાદ સામે ભારતની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ વિશે માહિતી આપી અને ઓપરેશન સિંદૂરના મહત્વ પર પ્રકાશ પાડ્યો. આ મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પ્રાયોજિત […]