1. Home
  2. ગુજરાતી
  3. ઋષિ કપૂરની લાસ્ટ ફિલ્મ ‘શર્માજી નમકીન’ 13 માર્ચે OTT પર થશે રિલીઝ- ફર્સ્ટ પોસ્ટર સામે આવ્યું
ઋષિ કપૂરની લાસ્ટ ફિલ્મ ‘શર્માજી નમકીન’ 13 માર્ચે OTT પર  થશે રિલીઝ- ફર્સ્ટ પોસ્ટર સામે આવ્યું

ઋષિ કપૂરની લાસ્ટ ફિલ્મ ‘શર્માજી નમકીન’ 13 માર્ચે OTT પર થશે રિલીઝ- ફર્સ્ટ પોસ્ટર સામે આવ્યું

0
Social Share
  • ઋષિ કપૂરની લાસ્ટ ફિલ્મ શર્માજી નમકીન
  • ઓટીટી પર ફિલ્મ રિલીઝ થશે
  • ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થયું
  • 31 માર્ચે ઓટીટી પર ફિલ્મ રિલીઝ થશે

 

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા અભિનેતા અને લોકોના દીલ પર રાજ કરતા એવા
ઋષિ કપૂર આ દુનિયામાં તો નથી રહ્યા પરંતુ આજે પણ તેમના ચાહકો સાચા દિલથી તેમને યાદ કરતા હોય છે વર્ષ 2020 અને 30 એપ્રિલના રોજ તેમનું નિધન થયું હતું તેમણે બોલિવૂડ જહગતમાં સેંકડો ફિલ્મો આપી છે તેમણી અનેક ફિલ્મો સપુર ડૂપર હીટ રહી છે.ત્યારે હવે તેમની લાસ્ટ ફિલ્મને લઈને એક સારા સમાચાર સામે આવી રહ્યા છે

ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીનને લઈને ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ઋષિ કપૂરની છેલ્લી ફિલ્મ ‘શર્માજી નમકીન’ 31 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ  એનમેઝોન પ્રાઈમ વીડિયો  પર રિલીઝ કરવામાં આવશે.જો કે પોસ્ટરની કોમેન્ટ્સમાં ચાહકોએ ઈચ્છા જતાવી છે કે ફિલ્મને સિમેનાઘધરોમાં રિલીઝ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે હતા. આ ફિલ્મના પોસ્ટર પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઋષિ કપૂરનું નિધન થયું હતું ત્યાર બાદ તેમની જગહ્.યાએ પરેશ રાવલને લેવામાં આવ્યા હતા અને ફઇલ્મ પુરી કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના પોસ્ટર પર ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઋષિ કપૂરનું નિધન થયું હતું ત્યાર બાદ તેમની જગહ્.યાએ પરેશ રાવલને લેવામાં આવ્યા હતા અને ફઇલ્મ પુરી કરવામાં આવી હતી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code