1. Home
  2. ગુજરાતી
  3. યો યો સિંગર સામે પોલીસ ફરિયાદઃ એક સોગમાં મહિલાઓ માટે અશ્લીલ શબ્દો વાપર્યા
યો યો સિંગર સામે પોલીસ ફરિયાદઃ એક સોગમાં મહિલાઓ માટે અશ્લીલ શબ્દો વાપર્યા

યો યો સિંગર સામે પોલીસ ફરિયાદઃ એક સોગમાં મહિલાઓ માટે અશ્લીલ શબ્દો વાપર્યા

0
Social Share

યો યો હની સિંગ પર થઈ ફરિયાદ

સોંગમાં અપમાન જનક શબ્દોનો યૂઝ

પંજાબ રાજ્ય મહિલાઓએ નોંધાવ્યો વિરોધ

બોલીવૂડ મશહુર સિંગર યો યો હની સિંગથી ફેમસ બનેલા સિંગર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે , જી હા ફેમસ પોપ સિંગર યો યો હની સિંગે પોતાના એક સોંગમાં મહિલાઓ માટે અશ્લીલ શબ્દોના પ્રયોગ કરવા માટે પંજાબ રાજ્ય મહિલા આયોગે નિર્માતા ભૂષણ કૂમાર અને હની સિંગ પર પોલીસ ફરિયાદ કરી વિરોધ નોંધાવ્યો છે
પંજાબના મોહાલી જીલ્લામાં મટૌર પોલીસ સ્ટેશનમાં મહિલાઓ દ્વારા આ કેસ નોંધાવામાં આવ્યો છે જેમા એક સોંગમાં હની સિંગે મહિલાઓને અપમાનીત કરતા શબ્દો વાપર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે હની સિંગની સાથા સાથે નિર્માતા ભૂષણ કુમારને પણ આ મામલામાં ઘસેટવામાં આવ્યો છે.
માહોલી વરિષ્ટ પોલિસ હરચરણ સિંહએ જણાવ્યું કે હની સિંગ વિરુધ કલમ 294 અશ્લીલ કૃત્ય માટે, કલમ 509 સ્ત્રીની શરમ ભંગ કરવા માટે લગાવવામાં આવી છે અને રાજ્યમાં આવા મહિલાઓને શરમમાં મુકતા અપમાન જનક સોંગ પર રોક લગાવવાની રજુઆર કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code