1. Home
  2. ગુજરાતી
  3. સ્વતંત્રતા દિવસ 2021ના પ્રસંગે CBIના ઓફિસરો અને અધિકારીઓને 30 વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા પદક

સ્વતંત્રતા દિવસ 2021ના પ્રસંગે CBIના ઓફિસરો અને અધિકારીઓને 30 વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા પદક

0
Social Share

સ્વતંત્રતા દિવસ 2021ના પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોના 30 ઓફિસર અને અધિકારીઓને વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનું પોલીસ પદક અને પ્રશંસનીય સેવા બદલ પોલીસ પદક એનાયત કરવામાં આવ્યા છે.

વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનું પોલીસ પદક 06 ઓફિસરો/અધિકારીઓને જ્યારે પ્રશંસનીય સેવા બદલ પોલીસ પદક અન્ય 24 ઓફિસરો અને અધિકારીઓને એનાયત કરવામાં આવ્યા છે જે નીચે ઉલ્લેખ કર્યા અનુસાર છે:-

વિશિષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિનું પોલીસ પદક

શ્રી મનોજ શશીધર, IPS, સંયુક્ત નિદેશક, CBI, ACHQ-II, નવી દિલ્હી; શ્રી કપ્તાન સિંહ લોચબ, અધિક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, ACB, ગાઝિયાબાદ; શ્રી રામાવતાર યાદવ, અધિક પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, AC-VI, SIT, નવી દિલ્હી; શ્રીમતી સીમા પહુજા, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, ACB, ચંદીગઢ; શ્રી નરેશ કુમાર, ASI, CBI, SU, નવી દિલ્હી અને શ્રી લક્ષ્મી ચંદ, હેડ કોન્સ્ટેબલ, CBI, SU, નવી દિલ્હી.

પ્રશંસનીય સેવા બદલ પોલીસ મેડલ

દેવેન્દ્ર સિંહ ચૌહાણ, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, STB, નવી દિલ્હી; આર. પુરુષોત્તમ, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, SU, કોલકાતા;  નરેશ તલવાર, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, ACB, રાયપુર;  રવિન્દર કુશ, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, SCB, ચંદીગઢ;  હરજીતસિંહ સાચન, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, SCB, લખનઉ;  અજિત સિંહ, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, EO-I, નવી દિલ્હી;  સતિષ ચંદ્ર જ્હા, નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, EO-VI, રાંચી; ગણેશા લિંગૈયા, ઇન્સ્પેક્ટર, CBI, BSFB, મુંબઇ;  પી. મુથુકુમાર, ઇન્સ્પેક્ટર, CBI, ACB, ચેન્નઇ;  એમ. સસીરેખા, ઇન્સ્પેક્ટર, CBI, ACB, ચેન્નઇ;  જ્યોતિ રંજન બરીક, ઇન્સ્પેક્ટર, CBI, EO-VII, ભૂવનેશ્વર; વીર સિંહ, ASI, CBI, ACB, ગાઝિયાબાદ; છીગન લાલ, ASI, CBI, AC-II, નવી દિલ્હી; શ્રી લાલા રામ, ASI, CBI, EO-I, નવી દિલ્હી;  કંવર સિંહ, ASI, CBI, STB, નવી દિલ્હી; શ્રી કાર્તિક શીત, હેડ કોન્સ્ટેબલ, CBI, EOB, કોલકાતા; શ્રી ગંગા લહેરી શર્મા, હેડ કોન્સ્ટેબલ, CBI, ACB, જયપુર; શ્રી મનબેર સિંહ પટવાલ, હેડ કોન્સ્ટેબલ, CBI, ACB, દહેરાદૂન; શ્રી વેદ પ્રકાશ, હેડ કોન્સ્ટેબલ, CBI, SU, નવી દિલ્હી; શ્રી કુંતલ ચટ્ટોપાધ્યાય, કોન્સ્ટેબલ, CBI, SU, કોલકાતા; શ્રી ચાંથીલવેલ પોન્નૈયા, કોન્સ્ટેબલ, CBI, SCB, ચેન્નઇ; શ્રી મનોજ નારાયણ પાટનકર, કોન્સ્ટેબલ, CBI, BSFB, મુંબઇ; શ્રી સંતોષ મહાદેવ પવાર, કોન્સ્ટેબલ, CBI, BSFB, મુંબઇ અને શ્રીમતી પૂનમ દુગ્ગલ, ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ, CBI, AC-II, નવી દિલ્હી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code