- આ ફોટો જેટલો સુંદર છે તેને જોઈને કોઈ નહી કહે કે કચરામાંથી બન્યો છે
- આ ચિત્ર બનાવા માટે કચરાનો થયો છે ઉપયોગ
દિલ્હીઃ-
આપણે વિશઅવભરમાં અનેક અજાયબીઓ અનેક કલાકારીઓ જોઈ છે, ક્યારંક વસ્તુને જોઈને મન સ્વિકારવા તૈયાર નથખી હોતું કે શું ખરેખર આવું હોય છે? ખરેખર વાત જાણે એમ છે કે તાજેતરમાં સોશિય મીડિયા પર એક ફોટો વાયરલ થયો છે, આ ફોટાનો શાર્ટ વીડિયો જોવા મળએ છએ, જે એટલો સુંદર છે કે સૌ કોઈ તેની સચ્ચાઈ માનવા તૈયાર નથી,તમે પણ એક વખત આ ફોટો જોઈલો.
રંગોની જગ્યાએ નકામા સામગ્રીમાંથી બનાવેલું આ ચિત્ર છે. સ્ટ્રીંગ્સ, જીન્સ, પેન્ટ ક્લિપિંગ્સ અને હાર્ડવેર ફ્રન્ટ્સથી બનેલા સુંદર અને જીવંત ચિત્રો જોઈને તમે પણ આ કલાકારની કલાના વખાણ કરતા નહી થાકો,આ ફોટો ખરેખર કચરામાંથી બનાવાયો છે, પહેલી નજરમામં જોઈને તે અંદાજો પણ લગાવવો મુશ્કેલ છે, જો કે આ વીડિયો જેમ જેમ પાસે આવે છે ત્યારે ખબર પડે છે કે આ ફોટો વેસ્ટમાંથી બેસ્ટનું બેસ્ટ ઉદાહરણ સાબિત થાય છે.
https://twitter.com/AmazingInnovat1/status/1507700942711500811?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1507700942711500811%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fzara-hatke%2Fvideo-pictures-made-of-wire-jeans-pant-cuttings-and-hardware-items-have-you-seen-such-an-artwork-2857128
આ ફોટો બનાવનારના લોકો પેટભરીને વખાણ પણ કરી રહ્યા છે, તેની કલાકારી અદ્ભૂત જોવા મળે છે,ઈસ્તાંબુલના એક પ્રદર્શનમાં ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ ચિત્ર ખૂબ જ જીવંત લાગે છે. આ ચિત્ર ઘણી મહેનતથી એવી વસ્તુઓને એકઠી કરીને બનાવવામાં આવ્યા છે, જેને લોકો સામાન્ય રીતે વેસ્ટ મટિરિયલ અથવા કચરો માને છે. જો તમે આ તસવીરોને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તેમાં કંઈક ખાસ છે.

