1. Home
  2. revoi editor

revoi editor

AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ, મહત્ત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા-વિચારણા

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી, 2026 – India AI Impact Summit 2026 નવી દિલ્હીમાં યોજાઈ રહેલી AI ઈમ્પેક્ટ સમિટનો આજે ત્રીજો દિવસ છે. આજે દિવસ દરમિયાન આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ – કૃત્રિમ બુદ્ધિમત્તા વિષય ઉપર અલગ મુદ્દે મહત્ત્વની ચર્ચા – વિચારણા થશે. 16 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ સમિટ 20મી સુધી ચાલશે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના મહાકુંભ તરીકે પણ […]

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરશે

ગાંધીનગર, 18 ફેબ્રુઆરી, 2026 – ગુજરાતની વર્ષ 2026-2027નું અંદાજપત્ર આજે રાજ્ય વિધાનસભામાં રજૂ થશે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ આજે તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાં રાજય સરકારનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર રજૂ કરનાર છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભામાં આ બજેટ રજૂ કરશે.   આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે…

T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી 2026: શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ 2026ના T20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે ટુર્નામેન્ટની પોતાની પ્રથમ સદી ફટકારી હતી. નિસાન્કાએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર 52 બોલમાં અણનમ 100 રન ફટકારીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. તેમની શક્તિશાળી ઇનિંગ્સમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થતો હતો, જેના કારણે શ્રીલંકાએ 182 રનનો […]

ઉપવાસના દિવસોમાં બનાવો આ સરળ ઘરેલુ વાનગીઓ, જાણો રેસીપી

રેસીપી, 18 ફેબ્રુઆરી 2026: ઉપવાસના દિવસોમાં આપણે ઘણીવાર નબળાઈ અને થાક અનુભવીએ છીએ. મર્યાદિત માત્રામાં ખોરાક લેવાથી આપણી ઉર્જાનું સ્તર ઘટી શકે છે. જોકે, એવી વાનગીઓ જે ફક્ત ઉપવાસના નિયમોનું પાલન જ નહીં કરે પણ તમને દિવસભર એક્ટિવ અને ફ્રેશ પણ રાખશે. સાબુદાણા ખીચડી ઉપવાસના દિવસોમાં સાબુદાણાની ખીચડી એક લોકપ્રિય વાનગી છે. તેને બનાવવા માટે, […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 બુધવાર, ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ ફાગણ સુદ પક્ષ વધતો ચંદ્ર (સુદ પક્ષ). તિથિ એકમ (પડવો) સાંજે ૦૪:૫૭ સુધી, પછી બીજ. તહેવાર ફાગણ માસ પ્રારંભ વસંત ઋતુના આગમનનું પ્રતીક. નક્ષત્ર શતભિષા (કુંભ) રાત્રે ૦૯:૧૭ સુધી, […]

ઇમરાન ખાનની તબિયત લથડતા 14 દિગ્ગજ ક્રિકેટરોએ પાક. સરકારને લખ્યો પત્ર

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઇમરાન ખાનની જેલમાં બગડતી જતી તબિયતને લઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ભારે ચિંતા પ્રસરી છે. 73 વર્ષીય ઇમરાન ખાનને તાત્કાલિક અને યોગ્ય તબીબી સુવિધા પૂરી પાડવા માટે વિશ્વના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ પાકિસ્તાન સરકારને એક સંયુક્ત પત્ર લખીને ભાવુક અપીલ કરી છે. […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે: રાવી નદી ઉપર ડેમનું કામ 31 માર્ચ સુધીમાં પૂર્ણ થશે

નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2026: ભારત સરકારે પાકિસ્તાન તરફ વહેતા રાવી નદીના પાણીને રોકવા માટે એક મોટું અને વ્યૂહાત્મક પગલું ભર્યું છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરની સરહદ પર નિર્માણાધીન શાહપુર કંડી ડેમ પ્રોજેક્ટનું કામ હવે અંતિમ ચરણમાં છે. 31 માર્ચ, 2026 સુધીમાં આ ડેમ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, જેના પછી રાવી નદીનું વધારાનું પાણી પાકિસ્તાન […]

સાંજનો નાસ્તો હવે બનશે હેલ્ધી: ઘરે જ બનાવો ક્રિસ્પી બેસન પોપકોર્ન, જાણો રેસીપી

સાંજ પડતાની સાથે જ કંઈક હળવું અને ચટપટું ખાવાની ઈચ્છા જાગે ત્યારે અવારનવાર આપણું મન જંક ફૂડ તરફ વળે છે. પિઝા, બર્ગર કે પેકેટ ફૂડ સ્વાદમાં સારા લાગે છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારા પરિવાર માટે કંઈક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ શોધતા હોવ, તો ‘બેસન પોપકોર્ન’ એક શ્રેષ્ઠ વિકલ્પ […]

ધારી તાલુકાના ગોવિંદપુરા ગામે મહિલાનો શિકાર કર્યા બાદ સિંહણ પાંજરે પૂરાઈ

અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  ગીરના જંગલમાંથી સ્થળાંતર થઈને અમરેલી જિલ્લામાં વનરાજોનો વસવાટ વધી રહ્યો છે. આમ તો સિંહ ક્યારેક જ વ્યક્તિ પર હુમલો કરતો હોય છે. પણ તાજેતરમાં ધારી તાલુકાના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં એક સિંહણે આંબાના બગીચામાં કામ કરી રહેલી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાનું મોત નીપજતા સમગ્ર પંથકમાં ફફડાટ […]

અમરેલીમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે ઊંડા કૂવામાં ખાબક્યા, એકનું મોત

અમરેલી, 17 ફેબ્રુઆરી 2026:  જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોમાં ગમેત્યારે સિંહનો ભેટો થઈ જાય છે. જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં સિંહ પાછળ પડતા બે બળદો ગાડા સાથે કૂવામાં ખાબક્યા હોવાનો બનાવ બન્યો છે. આ દુર્ઘટનામાં પાંચ કલાકના રેસ્ક્યૂ બાદ એક બળદને બચાવી લેવાયો છે, જ્યારે બીજાનું મોત નિપજ્યું છે. આ બનાવની વિગત એવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code