1. Home
  2. revoi editor

revoi editor

બહેરીનની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી BAPCO પર ભીષણ હુમલો

તહેરીન, 9 માર્ચ 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા જંગની આગ હવે તેલના ભંડારો સુધી પહોંચી ગઈ છે. બહેરીનની સૌથી મોટી અને એકમાત્ર ઓઈલ રિફાઈનરી BAPCO પર ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ રિફાઈનરીમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં રિફાઈનરીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોઈ […]

વૈશ્વિક તેલ સંકટ: હોર્મુઝમાં સપ્લાય ઠપ થતા ક્રૂડ ઓઈલ 110 ડોલરને પાર

નવી દિલ્હી, 9 માર્ચ 2026: ઈરાન સાથેના સંઘર્ષને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઘેરું બન્યું છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલનો પુરવઠો ખોરવાતા આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને વટાવી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ભાવવધારાનો બચાવ કરતા જણાવ્યું છે કે, ઈરાનના પરમાણુ ખતરાને ખતમ કરવા માટે આ એક ‘કામચલાઉ કિંમત’ છે જે […]

બાંગ્લાદેશી નેતા હાદીની હત્યાના આરોપીઓ પશ્ચિમ બંગાળથી ઝડપાયા

કોલકાતા, 9 માર્ચ 2026: પશ્ચિમ બંગાળ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ એક મોટી સફળતા મેળવતા બાંગ્લાદેશના પ્રખ્યાત વિદ્યાર્થી નેતા અને ‘ઈન્કિલાબ મંચ’ના પ્રવક્તા ઉસ્માન હાદીની હત્યાના બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ બાંગ્લાદેશી નાગરિક છે અને તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને છુપાયા હતા. STF એ બાતમીના આધારે ઉત્તર 24 પરગણા […]

વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશેઃ મોઢવાડિયા

ગાંધીનગર, 09 માર્ચ 2026: Universities will have to keep pace with the changing trends in the world,  વિશ્વમાં બદલાતા પ્રવાહની સાથે રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રે રાજ્યની યુનિવર્સિટીઓની ભૂમિકા અગત્યની છે. નવા બદલાવની સાથે આપણી યુનિવર્સિટીઓએ તાલ મિલાવવો પડશે. યુનિવર્સિટીઓ માત્ર શિક્ષણ કેન્દ્રો નહીં પરંતુ શોધ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના સશક્ત કેન્દ્રો તરીકે વિકસવી જોઈએ. વૈજ્ઞાનિક ચેતના […]

સુરેન્દ્રનગરના મ્યુનિ.ના પુસ્તકાલયને વૈકલ્પિક વ્યવસ્થા વિના તોડી પાડવા સામે વિરોધ

સુરેન્દ્રનગર, 9 માર્ચ 2026: Protest against demolition of municipal library without alternative arrangements શહેરના ટાવરચોકમાં વર્ષોથી ચાલતા મ્યુનિસિપલ સંચાલિત પુસ્તકાલયને તોડીને નવુ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ પુસ્તકાલયને બંધ કરીને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવુ પુસ્તકાલય બને તે સારી વાત છે. પણ નવુ પુસ્તકાલય બનતા સમય લાગશે, ત્યારે કોઈ  વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરતા […]

નડિયાદ રેલવે સ્ટેશન નજીક સિટીબસોના આડેધડ પાર્કિંગથી સર્જાતો ટ્રાફિકજામ

નડિયાદ, 9 માર્ચ 2026: Random parking of city buses outside Nadiad railway station,  શહેરના રેલવે સ્ટેશનથી સરદાર સ્ટેચ્યુ અને સંતરામ રોડને જોડતા શહેરના હાર્દસમા મુખ્ય માર્ગ પર સિટી બસોના આડેધડ પાર્કિંગના કારણે રોડ સાંકડો થઈ જતા વાહનચાલકો અને પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડ પર સિટી બસોના આડેધડ પાર્કિંગને લીધે ટ્રાફિકજામ […]

સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગના 1200 કર્મચારીઓને બે મહિનાથી પગાર મળ્યો નથી

સુરેન્દ્રનગર, 9 માર્ચ 2026: 1200 health workers deprived of salary જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦૦થી વધુ કર્મચારીઓને છેલ્લા બે મહિનાના પગાર ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હેલ્થ મિશન કાર્યક્રમમાં ફરજ બજાવતા ડોક્ટરો, નર્સિગ સ્ટાફ, હેલ્થ વર્કરોને ગ્રાન્ટના અભાવે પગાર ન થયાનું જાણવા મળ્યું છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ૧૨૦૦ કર્મચારીઓના પગારની બાબતની સરકારને […]

મિડલ ઈસ્ટમાં યુદ્ધ અંગે જયશંકરે રાજ્યસભામાં વ્યક્ત કરી ચિંતા, 67,000 ભારતીયોની સુરક્ષિત વાપસી

નવી દિલ્હી, 9 માર્ચ 2026: મધ્ય પૂર્વમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી અશાંતિ વચ્ચે આજે વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદના બંને ગૃહોમાં ભારત સરકારનો પક્ષ રાખ્યો હતો. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ સંઘર્ષમાં નિર્દોષ લોકોના મોતથી ભારત દુઃખી છે અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવવી એ ભારતની પ્રાથમિકતા છે. વિદેશ મંત્રીએ રાજ્યસભામાં […]

શિક્ષણને અર્થતંત્રની વાસ્તવિક જરૂરિયાતો સાથે જોડવું અનિવાર્ય: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 9 માર્ચ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક અર્થતંત્રના માળખા સાથે સુસંગત બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે આહવાન કર્યું હતું કે, બદલાતા સમય સાથે શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ઓટોમેશન જેવા વિષયો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2026-27ના બજેટ પર આયોજિત એક વિશેષ વેબિનારને સંબોધતા વડાપ્રધાને […]

ધાનેરા-આગથળા રોડ પર મેટલ પાથર્યા બાદ કામ બંધ કરી દેતા વાહનચાલકો પરેશાન

ધાનેરા, 9 માર્ચ 2026: Work stopped after laying metal on the road ધાનેરાથી આગથળા રોડને ડબલ લાઈન બનાવવાની કામગીરી ચાલી રહી છે. રોડ પર મેટલ પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ કોઈ કારણસર ઘણા વખતથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. રોડ પર પાથરેલી મેટલને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અને આસપાસના 20થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code