1. Home
  2. revoi editor

revoi editor

ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને નરમ ગુલાબજાંબુ, જાણો રેસીપી

રેસીપી, 11 ફેબ્રુઆરી 2026: ગુલાબજાંબુ ભારતની સૌથી પ્રિય મીઠાઈઓમાંની એક છે, જેનો દરેક ઉંમરના લોકો આનંદ માણે છે. તહેવાર હોય કે ખાસ પ્રસંગ, ગુલાબજાંબુ વિના કોઈ પણ મીઠી વાનગી અધૂરી છે. તેને ઘરે બનાવવી જેટલી સરળ છે તેટલી જ સ્વાદિષ્ટ પણ છે. ગુલાબજાંબુ બનાવવા માટે લોકો ઘણીવાર બજારમાંથી તૈયાર મિશ્રણનો ઉપયોગ કરે છે. જોકે, દૂધના […]

આપનું આજનું રાશિ ભવિષ્ય અને પંચાગ-નક્ષત્ર વિશે જાણો

🌟 દૈનિક પંચાંગ અને રાશિ ભવિષ્ય 🌟 બુધવાર, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ 📍 સ્થળ: અમદાવાદ, ગુજરાત, ભારત 🗓️ તિથિ અને મુખ્ય પંચાંગ વિગત માહિતી મહત્વ ચંદ્ર માસ માઘ કૃષ્ણ પક્ષ વદ પક્ષ (ઉતરતી કળા) તિથિ કૃષ્ણ નોમ (૯મી) સવારે ૦૯:૫૮ સુધી, પછી દશમ. નક્ષત્ર અનુરાધા (વૃશ્ચિક) સવારે ૧૦:૫૩ સુધી, પછી જ્યેષ્ઠા. યોગ વ્યાઘાત કાર્યોમાં સાવધાની; સંઘર્ષ […]

રિયાધમાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શોમાં ભારતે પોતાની સ્વદેશી સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં યોજાયેલા વર્લ્ડ ડિફેન્સ શો 2026માં ભારતે પોતાની સ્વદેશી સંરક્ષણ શક્તિનું પ્રદર્શન કર્યું હતું. 8 અને 9 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એક ખાસ પ્રતિનિધિમંડળે આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સંરક્ષણ રાજ્યમંત્રી સંજય સેઠે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું. તેમણે આ કાર્યક્રમમાં […]

ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં ભારતની સ્થિતિ સુધરી, અમેરિકા-યુરોપમાં ગ્રાફ વધ્યો

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: વિશ્વભરમાં ભ્રષ્ટાચારની સ્થિતિ અંગે તાજેતરમાં જાહેર થયેલા ‘ગ્લોબલ ટ્રાન્સપરન્સી’ના વાર્ષિક રિપોર્ટમાં ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે ભારતના રેન્કિંગમાં સુધારો થયો છે. બીજી તરફ, વિકસિત ગણાતા અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં ભ્રષ્ટાચારમાં વધારો થતા તેમના સ્કોરમાં ઘટાડો […]

નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ત્રીજા ક્વાર્ટરમાં ટોરેન્ટ પાવરના ચોખ્ખા નફામાં ૩૦% નો વધારો

અમદાવાદ : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂર્ણ થયેલા ક્વાર્ટર અને નાણાંકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરી. વર્ષ-દર-વર્ષના આધારે ક્વાર્ટરમાં કુલ વ્યાપક આવક (TCI)માં ₹૧૪૭ કરોડનો વધારો થયો છે, જે માટે નીચે મુજબના પરિબળોએ મહત્વની ભૂમિકા ભજવી છે.  ગેસ આધારિત પાવર પ્લાંટ્સમાંથી યોગદાનમાં વધારો.  લાયસન્સ-પ્રાપ્ત […]

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે અધિકારીઓની બદલી કરાશે

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: દેશના પાંચ રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય ચૂંટણી પંચે (ECI) તૈયારીઓના ભાગરૂપે વહીવટી સ્તરે મોટા ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. પંચે અસમ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ચૂંટણી કાર્ય સાથે સીધી રીતે સંકળાયેલા અધિકારીઓની બદલી કરવાના આદેશ જારી કર્યા છે. ચૂંટણી પંચે સ્પષ્ટ […]

GUJCOST દ્વારા નેશનલ STEM ક્વિઝ 4.0 ઝોનલ રાઉન્ડનાં પરિણામો જાહેર

ગાંધીનગર, 10 ફેબ્રુઆરી, 2026 – GUJCOST announces results ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આજે નેશનલ STEM ક્વિઝ 4.0ના ઝોનલ રાઉન્ડના પરિણામોની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1078 વિદ્યાર્થીઓ નેશનલ STEM ક્વિઝ 4.0ના ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ થયા છે, જે 18–19 માર્ચ 2026 દરમિયાન ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે યોજાવાની છે. યુવા વિદ્યાર્થીઓને પ્રેરણા […]

સોશિયલ મીડિયા પર AI ફોટો-વીડિયો પર વોટરમાર્ક ફરજિયાત, જાણો નવા નિયમો

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: ડિજિટલ દુનિયામાં વધતા જતા એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. નવા આદેશ અનુસાર, હવે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે એઆઈ દ્વારા જનરેટ કરવામાં આવેલી સામગ્રી પર સ્પષ્ટપણે લેબલ અથવા ‘વોટરમાર્ક’ લગાવવો પડશે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકો અસલી અને નકલી […]

અમદાવાદમાં સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 6.8 કિલો હેરોઈન પકડાયું

અમદાવાદ,10 ફેબ્રુઆરી 2026:  શહેરના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મલેસિયાથી આવેલા એક પ્રવાસી પાસેથી 6.8 કિલો હેરોઈન પકડાયું છે.પકડાયેલા હેરોઈનની અંદાજિત કિંમત 30 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. મલેશિયાથી આવેલા પેડલરે હર્બલ સાબુના જુદા જુદા પેકેટમાં હેરોઇન છૂપાવ્યું હતું. પણ કસ્ટમ વિભાગે ચાંપતી નજર અને સતર્કતાથી હેરોઈન પકડાયુ છે. અમદાવાદનું સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ […]

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દ્વિ દશાબ્દી મહોત્સવ 11થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે

વેરાવળ, 10 ફેબ્રુઆરી, 2026 – Shri Somnath Sanskrit University શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે યુનિવર્સિટીની ૨૦ વર્ષની શૈક્ષણિક અને પ્રાશાસનિક યાત્રાની સ્મૃતિ માટે તા. ૧૧ થી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન દ્વિ દશાબ્દી મહોત્સવ આયોજિત કરવામાં આવ્યું છે. આ દ્વિ-દશાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ તા. ૧૧-૦૨-૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે પાતંજલ યોગભવનમાં યોજાશે. શ્રી સોમનાથ સંસ્કૃત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code