1. Home
  2. sanket

sanket

ટોંગામાં સમુદ્રમાં પ્રચંડ જ્વાળામુખી વિસ્ફોટ, જાપાનથી અમેરિકા સુધી ત્સુનામીના ભણકારા

નવી દિલ્હી: પ્રશાંત મહાસાગરમાં ન્યૂઝીલેન્ડ નજીક આવેલા દેશ ટોંગામાં સમુદ્રમાં આફત આવી છે. ટોંગામાં સમુદ્રમાં ભયાનક જ્વાળામુખી ફાટ્યો છે. જેના કારણે જાપાન તેમજ પશ્વિમ અમેરિકામાં ત્સુનામી આવવાનો ખતરો તોળાઇ રહ્યો છે. જ્વાળામુખી વિસ્ફોટ થવાને કારણે અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે 4 ફૂટથી પણ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જ્વાળામુખી વિસ્ફોટને કારણે […]

કોવિડ રોગચાળા વચ્ચે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત, જાણો આંકડો

નવી દિલ્હી: દેશમાં કોવિડ રોગચાળો જ્યારે પિક પર હતો ત્યારે પણ ભારતમાં સોનાની મોટા પાયે આયાત કરવામાં આવી હતી. એપ્રિલથી ડિસેમ્બર 2021ના સમયગાળા દરમિયાન સૌથી વધુ સોનાની આયાત કરવામાં આવી હતી. એક અંદાજ અનુસાર આ નવ મહિનામાં સોનાની આયાત બમણું થઇને 38 અબજ ડોલર સુધી પહોંચી હતી. જો કે સોનાની આયાત વધે તે સારી નિશાની […]

માર્કેટ વોલેટિલિટી વચ્ચે પણ ઇક્વિટી ફંડોએ 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુનું રોકાણ કર્યું

ડિસેમ્બર દરમિયાન ઇક્વિટી ફંડોએ 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુ રોકાણ કરાયું મ્યુચ્યુઅલ ફંડો દ્વારા ઇક્વિટી માર્કેટમાં રૂ. 17000 કરોડથી વધુ રોકાણ કરાયું આ સમય દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂ.35,500 કરોડ મૂલ્યોના શેર્સ વેચ્યા હતા નવી દિલ્હી: શેરબજારમાં પ્રવર્તિત વોલેટાલિટી વચ્ચે પણ ગત વર્ષે ડિસેમ્બર મહિના દરમિયાન ઇક્વિટી ફંડો દ્વારા 11 IPOમાં રૂ.3300 કરોડથી વધુ રોકાણ કરવામાં […]

ATMમાંથી રોકડ ઉપાડતી વખતે ના કરતા આ ભૂલો, બાકી રૂપિયા ફસાઇ જશે

નવી દિલ્હી: આપણે રોકડ ઉપાડવા માટે મોટા ભાગે ATMનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ક્યારેક એવા કિસ્સા પણ બનતા હોય છે જ્યારે કેશ ઉપાડતી વખતે કેશ એટીએમમમાં જ ફસાઇ જાય છે. જેનાથી ખાતાધારકનું ટેન્શન વધી જાય છે. તમારી સાથે પણ આવું કઇ ના બને તે માટે અમે એ ભૂલો વિશે માહિતગાર કરીશું જેનાથી કેશ એટીએમમાં […]

એન્ડ્રોઇડ ફોન ખોવાઇ જવાના કિસ્સામાં GPay એકાઉન્ટને આ રીતે રિમોટલી ડિલીટ કરો

નવી દિલ્હી: આજે ઇન્ટરનેટના આ ફાસ્ટ યુગમાં દરેક કામકાજ મોટા ભાગે સ્માર્ટફોનથી જ કરવામાં આવે છે. જેમાં પૈસા ટ્રાન્સફર જેવા અગત્યના કામકાજ પણ પાર પડાય છે. હવે તમે તમારી બેંકમાંથી કોઇને પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે તમે Gpay જેવી એપ્સની મદદ લઇ શકો છો. પરંતુ જો કોઇ […]

ઇન્સ્ટાગ્રામ ચેટનો રંગ પણ બદલી શકે છે, આ ટ્રિક્સથી રંગ બદલો

નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ પણ વોટ્સએપ બાદ સૌથી વધુ લોકપ્રિય એપ છે. યૂઝર્સ તેને રીલ્સ બનાવવા, ફોટો અને વીડિયો શેર કરવા, થોટ્સ શેર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને સમયાંતરે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. ઇન્સ્ટાગ્રામ પોતાના યૂઝર્સને એન્ડ્રોઇડ ફોન અને iPhone પર ચેટ થીમ અને એકસેન્ટ રંગ બદલવાની પરમિશન આપે […]

સપાએ 30 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી ચૂંટણી લડશે?

સપાએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી સપાએ 30 બેઠકો પર ઉમેદવારોની યાદી કરી જાહેર ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે અને હવે કોંગ્રેસ, ભાજપ બાદ સપાએ પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં 30 બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ […]

બોક્સ ઓફિસ પર ‘પુષ્પા’ સુપર ડુપર હિટ, ભારતમાં 300 કરોડની કમાણી કરી

કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ સુપરહિટ ભારતમાં ફિલ્મે કરી 300 કરોડની કમાણી હવે પુષ્પા 300 કરોડની ક્લબમાં પ્રવેશ કરનાર ટોલિવૂડની ચોથી ફિલ્મ બની નવી દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે પણ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. એક તરફ દેશમાં કોરોનાનો ફરીથી કહેર વર્તાઇ રહ્યો છે અને સતત કેસ વધી રહ્યા […]

મહિલા યાત્રી બની મસીહા: ચાલુ બસે ડ્રાઇવરને આવ્યો સ્ટ્રોક, મહિલાએ 10 કિમી સુધી બસ ચલાવી, ડ્રાઇવરનો બચાવ્યો જીવ

ચાલુ બસે ડ્રાઇવરને સ્ટ્રોક આવ્યો મહિલા યાત્રીએ સ્ટીયરિંગ સંભાળીને બસને સંભાળી 10 કિમી સુધી ચલાવી ડ્રાઇવરને બચાવ્યો નવી દિલ્હી: ક્યારેક જીવનમાં એવી કેટલીક ઘટના બનતી હોય છે ત્યારે એવું લાગે છે કે હવે આ ઘટનામાં કોઇ ચમત્કાર જ બચાવી શકે તેમ છે અને કોઇ વ્યક્તિ ત્યારે મસીહા બનીને આવીને સંપૂર્ણ સ્થિતિને સંભાળી લેતી હોય છે. […]

કોહલી બાદ હવે ટેસ્ટનું સુકાન કોણ સંભાળશે? આ છે તે માટેના પ્રબળ દાવેદારો

કોહલી બાદ હવે કોણ બનશે ભારતની ટેસ્ટ ટીમના સૂકાની રોહિત શર્મા અને કે એલ રાહુલ મનાય છે પ્રબળ દાવેદારો BCCI ટૂંક સમયમાં જ કરી શકે છે નિર્ણય નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન એવા વિરાટ કોહલીનો સમય માત્ર ચાર મહિનામાં એ રીતે પલટાઇ ગયો કે એક સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનું સુકાન સંભાળનાર એવા વિરાટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code