1. Home
  2. sanket

sanket

કોવિડના ઓમિક્રોન વેરિએન્ટને લઇને સારા સમાચાર, કોરોનાની રફ્તારને લાગી બ્રેક, WHOએ ડેટા શેર કર્યો

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોવિડની ત્રીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. તેનું પ્રસરણ સતત વધી રહ્યું છે. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના ઘણા કેસ સામે આવી રહ્યા છે. ઓમિક્રોન ડેલ્ટા કરતાં ઓછું ખતરનાક છે પરંતુ તે વધુ ચેપી છે. જો કે ઓમિક્રોનના ભય વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક સારા સમાચાર આપ્યા છે. […]

આવી રહ્યો છે આ વર્ષનો પ્રથમ IPO, AGS Transact Technologiesનો IPO આ તારીખે ખુલશે

નવા વર્ષે આવી કમાણીની પહેલી તક 19 જાન્યુઆરીએ ખુલશે આ વર્ષનો પ્રથમ આઇપીઓ AGS Transact Technologies આ IPO લઇને આવી રહી છે નવી દિલ્હી: વર્ષ 2022 પણ 2021ની જેમ IPOથી ભરપૂર રહેવાનું છે. અનેક IPO આ વર્ષે આવી રહ્યા છે ત્યારે વર્ષનો પ્રથમ IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઇડર AGS Transact Technologies આ […]

કોહલીના ટેસ્ટના કેપ્ટન પદેથી રાજીનામાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ, કહ્યું – હેરાન છું”

કોહલીના ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાથી રોહિત શર્મા પણ સ્તબ્ધ રોહિતે ઇન્સ્ટાગ્રામ પર રિએક્શન આપ્યું રોહિતે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે હું હેરાન છું નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટનું કેપ્ટનપદ છોડ્યું છે જેને કારણે ચાહકો તેમજ દિગ્ગજ ખેલાડીઓ પણ સ્તબ્ધ છે. શનિવારે વિરાટ કોહલીએ ટેસ્ટ ટીમનું સુકાન છોડ્યું હતું. એવામાં વિરાટ હવે […]

ગોવામાં CM કેજરીવાલે કરી જાહેરાત, નોકરી નહીં મળે તો યુવાનોને આપશે બેરોજગારી ભથ્થું

ગોવામાં ચૂંટણી પહેલા આપનો પ્રચાર શરૂ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત નોકરી નહીં મળે તો AAP બેરોજગારી ભથ્થું આપશે નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો આ વખતે જીત માટે કોઇ કસર છોડવા માંગતા નથી. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના સીએમ અરવિંદ […]

UP ચૂંટણી માટે ભાજપની પ્રચાર તૈયારી, આ ફેમસ સોંગની તર્જ પર લૉંચ કર્યું ‘Campaign Song’

યુપી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે કેંપેન સોંગ લૉંચ કર્યું ફેમસ સોંગ ‘મનિકે માગે હિતે’ની તર્જ પર બનાવ્યું સોંગ આ સોંગમાં સીએમ યોગી અને પીએમ મોદીને રાજ્યની આશા દર્શાવ્યા છે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે ભાજપ હવે એડીચોટીનું જોર લગાવી રહી છે અને ભાજપ કોઇ કસર છોડવા માંગતી નથી. ભાજપ પોતાના કાર્યોના લોકો […]

વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટનશિપ છોડ્યા બાદ ગાંગુલીએ કરી ટ્વિટ, કહ્યું – આ તેનો અંગત નિર્ણય

વિરાટ કોહલીના રાજીનામા બાદ સૌરવ ગાંગુલીની ટ્વિટ કેપ્ટનશિપ છોડવાનો તેમનો અંગત નિર્ણય BCCI તેના આ નિર્ણયનુ સન્માન કરે છે નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ હવે ટેસ્ટનું પણ સુકાન છોડ્યું છે ત્યારે તેને લીધે તેના ચાહકોનું દિલ તૂટી ગયું હતું. ત્રણ મહિના પહેલા ત્રણેય ફોર્મેટનો સૂકાની કોહલી હવે માત્ર બેટ્સમેન તરીકે ટીમ […]

હવે નવા યુનિફોર્મમાં જોવા મળશે ભારતીય સેનાના જાંબાઝ કમાંડો, જાણો તેની ખાસિયત

ભારતીય સેનાના જાંબાઝ કમાંડોનો યુનિફોર્મ બદલવામાં આવ્યો તેને NIFT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે તે અનેક ખાસિયતોથી સજ્જ છે નવી દિલ્હી: શનિવારના રોજ ભારતીય સેનાનો 74મો સ્થાપના દિવસ હતો ત્યારે ભારતીય સેના માટે પ્રથમવાર નવી કોમ્બેટ યુનિફોર્મ રજૂ કરવામાં આવી છે. આર્મી ડે પર દિલ્હી કેંટર પર પરેડ ગ્રાઉંડ પર પેરાશૂટ રેજિમેન્ટના કમાંડો આ નવા […]

ફેસબૂક સંકટમાં, વેચવું પડી શકે છે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, આ છે તેનું મોટું કારણ

નવી દિલ્હી: ફેસબૂકની મૂળ કંપની Meta અત્યારે ભારે સંકટમાં છે. હકીકત એવી છે કે, એક અમેરિકી એજન્સી FTCએ મેટા પર ઇજારાશાહીનો આરોપ લગાવ્યો છે. એવામાં કંપનીને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સેપને વેચી દેવું જોઇએ. એકવાર કોર્ટ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે FTC ફેસબૂકને કોર્ટમાં ઘસેડી જશે. ફેસબૂકે જ્યારે હાલમાં જ પોતાનું નામ બદલીને Meta કર્યું છે ત્યારે […]

હવે ફેસબૂકની જેમ વોટ્સએપ પર તમે મેસેજ પર રિએક્ટ કરી શકશો, આવશે આ દમદાર ફીચર

હવે વોટ્સએપ પર આપશે જબરદસ્ત ફીચર ફેસબૂકની જેમ મેસેજ પર આપી શકાશે રિએક્શન છ અલગ પ્રકારના રિએક્શન આપી શકાશે નવી દિલ્હી: ફેસબૂકમાં જેમ સ્ટેટસ પર રિએક્શન આપી શકાય છે તેમ જ હવે વોટ્સએપ પર પણ રિએક્શન આપી શકાશે. લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ હવે આ નવા ફીચર મેસેજ રિએક્શન પર કામ કરી રહી છે. કંપની આ […]

કોવિડને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચનો નિર્ણય, 22 તારીખ સુધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ

ચૂંટણી પંચનો કડક નિર્ણય 22 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલીઓ-રોડ શો પર પ્રતિબંધ કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખતા લીધો આ નિર્ણય નવી દિલ્હી: આગામી મહિનેથી દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે એ પહેલા ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. કોવિડની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનામાં રાખતા ચૂંટણી પંચે આ રાજ્યોમાં 22 જાન્યુઆરી સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code