1. Home
  2. sanket

sanket

ત્રીજા ત્રિમાસિક ગાળામાં બેંકોનો નફો રૂ. 38,153 કરોડ રહેવાનો અંદાજ

કોરોનાના કપરા કાળમાંથી બહાર આવતી બેંકિંગ સિસ્ટમ NPA સહિતના વ્યય પર કાબૂ મળી રહ્યો છે Q3માં બેંકોનો નફો રૂ.38,153 કરોડ રહેવાની ધારણા નવી દિલ્હી: કોરોનાના કપરા કાળમાંથી ભારતીય અર્થતંત્ર હવે બહાર આવી રહ્યું છે. ભારતીય અર્થતંત્રની બેંકિંગ સિસ્ટમ પણ હવે મજબૂત થઇ રહી છે. NPA સહિતના વ્યય પર કાબૂ મળી રહ્યો અને સામે પક્ષે બેંકો […]

મોંઘવારીનો માર, દેશનો રિટેલ ફુગાવો 5.59 ટકા સાથે 6 મહિનાની ઊંચી સપાટીએ

નવી દિલ્હી: દેશમાં નવા વર્ષે પણ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. ખાદ્યપદાર્થોના ભાવમાં થઇ રહેલા વધારાને કારણે દેશનો રિટેલ ફુગાવો પાંચ મહિનાની ઊંચી સપાટીએ ડિસેમ્બર મહિનામાં 5.59 ટકાએ પહોંચ્યો હતો. નવેમ્બર 2021માં રિટેલ ફુગાવો 4.91 ટકા હતો. રિટેલ ફુગાવો આ સ્તરે રિઝર્વ બેંક દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદાની ઘણો નજીક છે. ડિસેમ્બરના […]

ઋણ બોજ ઘટાડવા તરફ કોર્પોરેટ સેક્ટર, ડેટ ટુ ઇક્વિટી રેશિયો ઘટીને 6 વર્ષના તળિયે

નવી દિલ્હી: ભારતીય કોર્પોરેટ સેક્ટર અત્યારે ઋણ બોજ ઘટાડીને બેલેન્સ સીટ મજબૂત કરવા તરફ પ્રયાસરત છે. વર્ષ 2020-21માં ઇન્ડિયાન ઇંકનો ડેટ-ઇક્વિટી રેશિયો ઘટીને 6 વર્ષના સૌથી નીચા 0.59 ટકાના સ્તરે આવી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાંકીય વર્ષ 2021માં લિસ્ટેડ કંપનીઓનો ડેટ-ઇક્વિટી રેશિયો 0.73 ટકાથી ઘટીને 0.59 ટકાના સ્તરે આવી ગયો છે. આનું કારણ ગત […]

શું દાંત અને Bluetooth વચ્ચે છે કોઇ સંબંધ? જાણો તેની પાછળની આ રસપ્રદ કહાની

નવી દિલ્હી: તમે એક ફોનમાંથી બીજા ફોનમાં માત્ર બ્લૂટૂથથી અનેક ફાઇલોની આપ-લે કરી શકો છો. Bluetooth એકદમ યૂઝર ફ્રેન્ડલી માનવામાં આવે છે અને તેના કારણે લોકો લાંબા સમય સુધી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. પરંતુ તેના નામમાં ટૂથ આવે છે તો શું ખરેખર બ્લુટૂથને અને દાંતને કઇ લેવાદેવા છે? ચાલો જાણીએ. અહીંયા આ પાછળની રસપ્રદ […]

ભૂલથી પણ કોઇ અજાણ્યા કૉલ પર ફોન નહીં કરતા મર્જ બાકી બેંક એકાઉન્ટ થઇ જશે સાફ

નવી દિલ્હી: દેશમાં ટેક્નોલોજીના વધતા વ્યાપ સાથે સાઇબર ફ્રોડના કિસ્સામાં પણ સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સરકારે આ મામલે એલર્ટ આપ્યું છે. સાયબર અપરાધીઓ નવી રીતે લોકોને છેતરી રહ્યા છે. કોવિડ રોગચાળા દરમિયાન સાયબર ફ્રોડના કિસ્સા વધ્યા છે. તેથી સાવચેતી આવશ્યક છે. સાયબર દોસ્તે લોકોને ચેતવણી આપી છે કે કોલ દ્વારા પણ OTP ચોરાઇ […]

યુપીમાં ભાજપને વધુ એક ઝટકો, યોગી કેબિનેટના મંત્રી ધર્મ સિંહ સૈનીએ આપ્યું રાજીનામું

ઉત્તરપ્રદેશમાં ભાજપને વધુ એક ઝટકો યોગી કેબિનેટમાંથી ધર્મ સિંહ સૈનીએ આપ્યું રાજીનામું 3 દિવસમાં 3 મંત્રીઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામાનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે. ભાજપને એક પછી એક ઝટકો લાગી રહ્યો છે. હવે ભાજપથી છેડો ફાડનારામાં વધુ એક નામ જોડાઇ ગયું છે. હવે યોગી સરકારના […]

પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત્, બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ: આર્મી ચીફ નરવણે

પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ આવી રહ્યું નથી બોર્ડરની બીજી તરફ લોંચ પેડ પર 400 આતંકીઓ મોજૂદ ભારતના આર્મી ચીફ એમ એમ નરવણેએ આ ખુલાસો કર્યો નવી દિલ્હી: એક તરફ કાશ્મીરમાં સુરક્ષાદળો અનેકવાર એન્કાઉન્ટર કરીને અનેક આતંકીઓનો સફાયો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આતંકીઓનું આશ્રયદાતા પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત દોહરાવતા કાશ્મીરમાં વધુને વધુ આતંકીઓને […]

સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું

એનઆઇએમસીજેમા એસએસઆઇપી 2.0 સંદર્ભે વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો અમદાવાદ: “ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ સર્જનાત્મકતા અને સ્વરોજગાર માટેનું મહત્વનું પગથિયું છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી 2.0 કરાયેલા ફેરફારો બાદ તે સ્ટાર્ટઅપ સિસ્ટમને વધુ વેગવાન બનાવશે. આગામી પાંચ વર્ષમાં આ નવી પોલિસીની જોગવાઈઓ નો લાભ લઈને એનઆઇએમસીજે 100 થી વધુ વિદ્યાર્થીઓ/પૂર્વ વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ માટે પ્રેરિત/ પ્રોત્સાહિત […]

યુપી ચૂંટણી માટે હવે ભાજપે કમર કસી, બેઠકોની વહેંચણીને લઇને આ નિર્ણય લેવાયો

યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની તડામાર તૈયારી યુપીમાં બેઠકની વહેંચણીને લઇને યોજાઇ મીટિંગ અપના દળને 14 અને નિષાદ પાર્ટીને 17 બેઠકો મળશે નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપે પણ હવે ત્યાં ચૂંટણીને લઇને કમર કસી છે. ભાજપે ત્યાં બધી બેઠકો માટે વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપ અને તેના […]

UP ELECTIONS 2022: કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ સૂચિ કરી જાહેર, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની માતાને પણ આપી ટિકિટ

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારી શરૂ કોંગ્રેસે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું 125 ઉમેદવારોમાં 50 મહિલા, ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ ટિકિટ નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી આગામી મહિને થવા જઇ રહી છે ત્યારે આ અગાઉ કોંગ્રેસે ચૂંટણી માટે પહેલી યાદી જાહેર કરી છે. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં 125 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code