1. Home
  2. sanket

sanket

હવેથી માત્ર ઑનલાઇન બુકિંગથી જ માતા વૈષ્ણોદેવીના દર્શન શક્ય બનશે, આ સિસ્ટમ હવે બંધ કરાઇ

વૈષ્ણોદેવી યાત્રા માટે મહત્વપૂર્ણ નિર્ણય હવેથી ઑનલાઇન બુકિંગથી જ માતાના દર્શન થઇ શકશે ઓફલાઇન પર્ચી સિસ્ટમ બંધ કરવામાં આવી નવી દિલ્હી: જો તમે પણ શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન અને યાત્રા માટે યોજના બનાવી રહ્યા હોય તો પહેલા તમારે આ સમાચાર વાંચવા જરૂરી છે. તેનું કારણ એ છે કે હવે શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા માટે ઑનલાઇન […]

અયોધ્યાની સંપૂર્ણપણે થશે કાયાપલટ, 20 હજાર કરોડના અન્ય પ્રોજેક્ટ્સને પણ મંજૂરી

નવી દિલ્હી: અયોધ્યામાં એક તરફ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને બીજી તરફ અનેક પ્રકારના અન્ય પ્રોજેક્ટ્સ પણ ત્યાં આકાર લેવા જઇ રહ્યા છે. અત્યારે અયોધ્યા વિકાસના પંથ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ અયોધ્યાની કાયાપલટ થવાની છે. આ વચ્ચે હવે એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન […]

આ વર્ષે પણ IPO માર્કેટ રહેશે છલોછલ, માર્ચના ત્રિમાસિક ગાળામાં 44,000 કરોડના ઇશ્યૂ આવશે

નવા વર્ષે પણ રહેશે IPOનો ધમધમાટ માર્ચ ક્વાર્ટરમાં 44,000 કરોડના ઇશ્યૂ આવશે વર્ષ 2021માં 63 આઇપીઓ આવ્યા હતા નવી દિલ્હી: ગત વર્ષે આઇપીઓ માર્કેટ 63 જેટલા આઇપીઓથી  છલોછલ રહ્યું હતું ત્યારે ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં IPO આવી રહ્યા છે ત્યારે રોકાણકારો માટે કમાણીની મોટી તક રહેલી છે. આગામી માર્ચના ત્રિમાસિક ગાળામાં લગભગ બે ડઝન […]

દેશમાં વીજળીની માંગ વધી, ડિસેમ્બરમાં વપરાશ 4.5% વધીને 110.34 અબજ યુનિટ

દેશમાં ડિસેમ્બર મહિનામાં વીજ વપરાશ વધ્યો ડિસેમ્બરમાં વીજ વપરાશ 4.5 ટકા વધ્યો વીજ વપરાશ 4.5 ટકા વધીને 110.34 અબજ યુનિટ નોંધાયો નવી દિલ્હી: ડિસેમ્બર મહિનામાં દેશમાં વીજ વપરાશ વધ્યો છે. કેલન્ડર વર્ષ 2021ના અંતિમ મહિના ડિસેમ્બરમાં વીજ વપરાશ 110.34 અબજ યુનિટ્સ થયો છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની તુલનામાં 4.5 ટકા વધુ છે. ગત […]

ટ્રેનને હવે નહીં નડે અકસ્માત, આ રીતે ટ્રેન રેડ સિગ્નલ જોતા જ બ્રેક લગાડી દેશે

હવે રેલવે અકસ્માત ટાળી શકાશે રેડ સિગ્ન જોતા જ એન્જિનને જાતે જ બ્રેક વાગવા માંડશે રેલવે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંક માટે પ્રયાસરત નવી દિલ્હી: દર વર્ષે અનેક રેલ અકસ્માત થાય છે ત્યારે ભારતીય રેલવે અત્યારે ઝીરો એક્સિડેન્ટ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે પ્રયાસરત છે. આ લક્ષ્યને સિદ્વ કરવા માટે રેલવે દ્વારા ટ્રેન પ્રોટેક્શન એન્ડ વોર્નિંગ સિસ્ટમ પર […]

વોટ્સએપની કાર્યવાહી, નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો, આ છે કારણ

વોટ્સએપની કાર્યવાહી નવેમ્બરમાં 17.5 લાખ એકાઉન્ટ્સ બેન કર્યા ભારતમાં વોટ્સએપના 40 કરોડથી વધુ યૂઝર્સ નવી દિલ્હી: ફેસબુકના માલિકત્વ હેઠળની કંપની વોટ્સએપે નવેમ્બર મહિના દરમિયાન ઓટોમેટેડ અને બલ્ક મેસેજિંગ (સ્પામ)ના અનધિકૃત ઉપયોગ કરતા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરતા કુલ 17.5 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ બંધ કર્યા હતા. આ જ સમયમાં 602 ફરિયાદો પણ પ્રાપ્ત થઇ હતી. વોટ્સએપે […]

ટૂંક સમયમાં બંધ થઇ જશે આ સ્માર્ટફોન્સ, કશુ નહીં કરી શકો, તમારી પાસે આ ફોન નથી ને?

બ્લેકબેરી યૂઝર્સ માટે માઠા સમાચાર ટૂંક સમયમા કંપની નીચેના ફોન પરનો સપોર્ટ પાછો ખેંચી રહી છે ક્યાંક તમારો ફોન તો યાદીમાં નથી ને? નવી દિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં સ્માર્ટફોનની જ બોલબાલા છે. આઇફોન આજે સ્માર્ટફોનની દુનિયામાં સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે,જો કે, તમને ભાગ્યે જ ખબર હશે કે આજથી લગભગ એક દાયકા પહેલા આઇફોન નહીં, […]

રાહતના સમાચાર! ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં આપી આ ખુશખબર

ઓમિક્રોનને લઇને રાહતના સમાચાર ડેલ્ટા કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક વૈજ્ઞાનિકોએ શ્રેણીબદ્વ અભ્યાસમાં આ તારણ આપ્યું નવી દિલ્હી: ઓમિક્રોને સમગ્ર વિશ્વને ઝપેટમાં લીધુ છે અને કહેર વધી રહ્યો છે ત્યારે હવે આ વચ્ચે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, કોવિડ-19ના અન્ય વેરિએન્ટ કરતાં ઓમિક્રોન ઓછો ઘાતક છે કારણ તે ફેફસાંને […]

આગામી બજેટમાં ખેડૂતોને ખુશખબર મળશે, મોદી સરકાર કરી રહી છે તૈયારી

આગામી બજેટમાં ખેડૂતોને મળી શકે છે ખુશખબર આગામી 2022-23ના બજેટમાં કૃષિ ઋણના લક્ષ્યને વધારીને 18 લાખ કરોડ કરી શકે આ માટે ચાલી રહી છે વિચારણા નવી દિલ્હી: આગામી બજેટમાં દેશના અન્નદાતાઓને મોટી ખુશખબર આપવાની મોદી સરકાર તૈયારી કરી રહી છે. દેશના કૃષિ ક્ષેત્રને વધુ પ્રોત્સાહિત કરવાના હેતુસર સરકાર આગામી 2022-23ના બજેટમાં કૃષિ ઋણના લક્ષ્યને વધારીને […]

એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી પ્રક્રિયા પૂર્ણ, હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ હતું આ કારણ

નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ભારતના પ્રથમ સીડીએસ જનરલ બિપિન રાવત, તેમના પત્નિ સહિત 12 સૈન્ય અધિકારીઓના મોત નિપજ્યા હતા ત્યારે આ ઘટના માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એરફોર્સની કોર્ટ ઑફ ઇન્ક્વાયરી લગભગ પૂર્ણ થઇ ગઇ છે. જાન્યુઆરીના અંત સુધીમાં એરફોર્સ ચીફને તેનો વિગતવાર રિપોર્ટ આપવામાં આવશે. અત્યારસુધી  દુર્ઘટનાની તપાસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code