1. Home
  2. sanket

sanket

સ્ક્રિનશોટ ડિટેક્શન માટે વોટ્સએપ લાવી રહ્યું છે ત્રીજું બ્લૂ ટીક ફીચર? જાણો આ ન્યૂઝ સાચા છે કે ફેક?

શું સ્ક્રીનશોટ્સ ડિટેક્ટ કરવા વોટ્સએપ ત્રીજા ટીકનું ફીચર લાવી રહ્યું છે? કંપનીએ આ બાબતે કરી સ્પષ્ટતા આવા કોઇપણ ફીચરને લોંચ કરવાનો કંપનીનો પ્લાન નથી નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં લોકપ્રિય એવી વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સ માટે ફીચર્સ રજૂ કરતુ રહે છે, પરંતુ ક્યારેક બજારમાં કેટલાક એવા ફીચર્સ વિશેના ન્યૂઝ વાયરલ થતા હોય છે જેના પર લોકો […]

નવું વર્ષ લઇને આવી રહ્યું છે ‘મહાઆફત’, હવે આ હીરો જ પૃથ્વીને બચાવશે

નવું વર્ષ લઇને આવી રહ્યું છે મોટી આફત એક મસમોટો એસ્ટેરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યો છે નાસાએ તેને નષ્ટ કરવા માટે સ્પેસક્રાફ્ટ મોકલ્યું છે નવી દિલ્હી: આવતીકાલથી નવું વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે ત્યારે જ ઉજવણીનો માહોલ છે અને બીજી તરફ એક માઠા સમાચાર પણ મળી રહ્યા છે. પૃથ્વી તરફ એક મસમોટો એસ્ટેરોઇડ આગળ […]

સાઉથ આફ્રિકા સામે જીત પર સૌરવ ગાંગુલીએ ટીમને અભિનંદન પાઠવ્યા, આ ટ્વિટ કરી

વિરોટ કોહલીના સુકાનીપદમાં ભારતે ઇતિહાસ રચ્યો આ જીત પર BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ અભિનંદન પાઠવ્યા ભારતની આ જીતથી હું આશ્ચર્યચકિત નથી: સૌરવ ગાંગુલી નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમે ગુરુવારે દક્ષિણ આફ્રિકાને પરાસ્ત કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે શ્રેણીમાં પણ 1-0ની સરસાઇ મેળવી લીધી છે. આ પહેલા એશિયાની કોઇપણ ટીમ સેન્ચ્યુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવી […]

ગૃહ મંત્રી અમિત શાહનો વિપક્ષને પડકાર, ”તાકાત હોય તો રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકી બતાવે”

ગૃહમંત્રી અમિત શાહે અયોધ્યાની લીધી મુલાકાત આ દરમિયાન ગૃહ મંત્રીએ વિપક્ષને પડકાર ફેંક્યો તાકાત હોય તો મંદિરનું નિર્માણ રોકી બતાવો નવી દિલ્હી: યુપીની ચૂંટણી આગામી વર્ષે થવા જઇ રહી છે ત્યારે અત્યારે દરેક રાજકીય પક્ષો આ માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે ગૃહ મંત્રી અમિત શાહ અયોધ્યાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રામ મંદિર […]

આ દેશમાં હવે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળશે

ઇઝરાયલના લોકોને હવે ચોથો ડોઝ અપાશે ચોથા બૂસ્ટર ડોઝને અપાઇ મંજૂરી નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આ નવા વેરિએન્ટના પણ ઝડપથી કેસો વધી રહ્યા છે. સ્પેન, અમેરિકા સહિત તમામ દેશો કોવિડની ભયંકર અસરનો સામનો કરી રહ્યા છે. જો કે કેટલાક દેશોમાં […]

આ દેશ માટે અમેરિકા-રશિયા વચ્ચે ચાલી રહ્યો છે અણબનાવ, બાઇડને પુતિનને આપી ચેતવણી

નવી દિલ્હી: અમેરિકા અને રશિયા વચ્ચે યુક્રેનને લઇને તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે બંને દેશોના પ્રમુખોએ એકબીજા સાથે ફોન પર વાતચીત કરી હતી. બંને વચ્ચે ચાલેલી વાટાઘાટો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના સમકક્ષ વ્લાદિમીર પુતિનને કહ્યું કે તેઓ ચર્ચા વિચારણા ચાલુ રાખવાના પક્ષમાં છે. જો કે તેઓએ એ પણ ચેતવણી આપી છે કે, […]

વેપારીઓના વિરોધ સામે સરકાર ઝુકી, કાપડ પર 5 ટકા જીએસટી યથાવત્ રહેશે

જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો કાપડ પર 5 ટકા જીએસટી યથાવત્ રહેશે વેપારીઓના વિરોધ સામે સરકાર ઝુકી નવી દિલ્હી: આજે વર્ષ 2021ના અંતિમ દિવસે જીએસટી કાઉન્સિલની 46મી બેઠક યોજાઇ હતી. દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ બેઠક યોજાઇ હતી. કાપડના વેપારી સામે સરકાર ઝુકી છે. આજે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની 46મી બેઠકમાં […]

હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું શું કારણ હતું? આજે રિપોર્ટથી ખુલાસો થવાની સંભાવના

હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ જાણી શકાશે તપાસ ટીમ આજે સરકારને પોતાનો તપાસ રિપોર્ટ સુપરત કરશે તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરી રહ્યા છે નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં 8 ડિસેમ્બરના રોજ થયેલા હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ ટીમ આજે સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કરે તેવી શક્યતા છે. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ […]

કોવિડના ખતરાને જોતા BCCIએ લીધો મોટો નિર્ણય, આ ટૂર્નામેન્ટ કરી રદ્દ

કોવિડના ખતરાને જોતા BCCIએ લીધો મોટો નિર્ણય BCCIએ વિજય મર્ચન્ટ-16 ટૂર્નામેન્ટ સ્થગિત કરી BCCI સચિવ જય શાહે ઇમેઇલથી અસોસિશનને આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાં કોરોનાનો આતંક ફરી વધ્યો છે. ઓમિક્રોનની દસ્તક બાદ કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે હવે તેની અસર રમતગમત ક્ષેત્રે પણ થઇ રહી છે. કોવિડના વધતા કેસ અને ખોફ વચ્ચે […]

વર્ષ 2022માં અન્નદાતાને મળશે આર્થિક સહાય, 23,500 કરોડની લોન મળશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દેશના અન્નદાતાઓના હિતોની સુરક્ષા માટે તેમજ તેની આવકને બમણી કરવાના હેતુસર સતત પ્રયાસરત રહેતી હોય છે. આ વચ્ચે હવે રાજસ્થાનની સરકાર ખેડૂતો માટે વધુ એક પગલું ભરવા જઇ રહી છે. સહકાર મંત્રી ઉદય લાલ અંજનાએ કહ્યું કે, રાજસ્થાન સરકાર હવે રાજ્યના વધુ ખેડૂતોને સહકારી પાક લોનના દાયરામાં લાવવા માટે વિચારણા કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code