1. Home
  2. sanket

sanket

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયાએ કેસરીયો ધારણ કર્યો, પંજાબમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા

પંજાબ ચૂંટણીને લઇને ભાજપની તૈયારી પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા ભાજપમાં સામેલ ભાજપ પંજાબ માટે ઉમેદવાર બનાવે તેવી શક્યતા નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરોનો રાજકારણમાં ઝંપલાવવાનો સિલસિલો યથાવત્ છે. હવે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ બેટ્સમેન અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂકેલા ખેલાડી દિનેશ મોંગીયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આગામી વર્ષે પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ કોઇપણ […]

અમેરિકાએ અધધ…768 અબજ ડોલરનું સંરક્ષમ બજેટ રજૂ કર્યું, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

ચીન સાથે વધી રહેલા ટકરાવ વચ્ચે અમેરિકાએ સંરક્ષણ બજેટ રજૂ કર્યું અમેરિકાએ અધધ…768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી બજેટમાં અત્યાધુનિક હાઇપર સોનિક પર ધ્યાન કેન્દ્રિત કરાયું નવી દિલ્હી: અમેરિકા અને ચીન વચ્ચે ટકરાવ ચાલી રહ્યો છે ત્યારે આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને 2022 માટે અમેરિકાના મસોમાટા 768 અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી […]

દેશ કોરોનાને આપશે મ્હાત, કોર્બેવેક્સ અને કોવોવેક્સ રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મંજૂરી મળી

દેશમાં હારશે કોરોના કોવોવેક્સ અને કોર્બેવેક્સને મંજૂરી એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરને પણ મંજૂરી મળી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન ફૂંફાડા મારી રહ્યો છે અને કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ ઓમિક્રોનને મ્હાત આપવા માટે દરેક હથિયાર સાથે તૈયાર છે. દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ […]

મંગળવાર શેરબજારને ફળ્યો, સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજી

આજે સેન્સેક્સમાં તેજીનો ચમકારો સેન્સેક્સમાં 500 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ તેજી નવી દિલ્હી: કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે મંગળવાર શેરબજારને ફળ્યો છે. મજબૂત વૈશ્વિક સંકેતોના ફળ સ્વરૂપે ભારતીય શેરબજારમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન પર જોવા મળી રહ્યાં છે. આજના કારોબારમાં સેન્સેક્સ ગઇકાલના 57,420.24 બંધ સ્તર સામે 57,751.21 ઉપર […]

તો આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી, જાન્યુઆરીમાં ચૂંટણીપંચની બેઠકમાં લેવાશે નિર્ણય

આગામી વર્ષે સમયસર જ યોજાઇ શકે છે ચૂંટણી આગામી મહિને ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે થશે બેઠક આ બેઠકમાં ચૂંટણીના આયોજનને લઇને લેવાશે નિર્ણય નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન એક તરફ ફૂંફાડા મારી રહ્યો છે. કેસ સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ આગામી વર્ષે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પણ ભણકારા વાગી રહ્યા છે. મૂખ્ય […]

જાણો વિક્રમ મિસરી વિશે, જે હવે ભારતના ડેપ્યુટી NSA તરીકેનો કાર્યભાર કરશે ગ્રહણ

ભારતના નવા ડેપ્યુટી NSA તરીકે વિક્રમ મિસરીની નિયુક્તિ તેઓ 1989 બેચના આઇએફએસ અધિકારી છે તેઓ 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતાં પંકજ સરનનું સ્થાન લેશે નવી દિલ્હી: ભારતના નવા ઉપ રાષ્ટ્રીય સલાહકાર તરીકે વિક્રમ મિસરીની વરણી કરવામાં આવી છે. તેઓ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદના નિષ્ણાંત છે. વિક્રમ મિસરી 1989 બેચના IFS અધિકારી છે અને […]

મોસ્કોની કોર્ટે ગૂગલ પર ફટકાર્યો 750 કરોડ રૂપિયાનો મસમોટો દંડ, આ છે કારણ

ગૂગલ પર મોસ્કોની કોર્ટે કરી કાર્યવાહી કોર્ટે ગૂગલ પર 750 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ ગૂગલે નિયમોનું નહોતું કર્યું પાલન નવી દિલ્હી: ગૂગલ પર અગાઉ થયેલો દંડ બાદ ફરી એકવાર ગૂગલ પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. મોસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર સામગ્રી હટાવવામાં વારંવાર નિષ્ફળ રહેતા ગૂગલ સામે કાર્યવાહી કરતા તેને ભારે દંડ ફટકાર્યો હતો. રશિયાના […]

ભારતમાં મોટા શહેરોમાં પહેલા લોંચ થશે 5 જી સેવા, કર્મશિયલ તબક્કે થશે લોંચ: દૂરસંચાર વિભાગ

ભારતમાં આગામી વર્ષે લોંચ થઇ શકે છે 5G મહાનગરોને પહેલા મળશે 5જી નેટવર્કની ભેટ: દૂરસંચાર વિભાગ કમર્શિયલ તબક્કે લોંચ થશે 5G નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે લોકો 5G સર્વિસ યૂઝ કરી રહ્યા છે ત્યારે ભારતમાં હજુ પણ 4G સર્વિસ ચાલી રહી છે અને હવે લોકો આતુરતાપૂર્વક 5G સેવા માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. છેલ્લા […]

WhatsAppનું આ દમદાર ફીચર, તમારું નામ જ થઇ જશે ગાયબ

WhatsAppમાં છે આ આફલાતૂન ફીચર તેનાથી તમારું નામ જ થઇ જશે ગાયબ તમારી ગોપનીયતા જાળવી શકશો નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે વર્ષમાં અનેકવાર દમદાર ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે જે વોટ્સએપ યૂઝર્સના કામકાજને સરળ બનાવવા ઉપરાંત ચેટને રસપ્રદ બનાવે છે. શું તમને ખબર છે કે તમે વોટ્સએપ પરથી તમારું નામ ગાયબ કરી શકો […]

હવે તમે માત્ર વોટ્સએપથી પણ આસપાસના સ્ટોર્સ વિશે જાણી શકશો, યૂઝર્સ માટે વોટ્સએપ ટ્રેકર થશે લોંચ

વોટ્સએપ લાવશે અફલાતૂન ફીચર્સ હવે તેનાથી તમારી આસપાસના સ્ટોર્સ વિશે મળી જશે માહિતી આગામી સમયમાં લોંચ કરાય તેવી સંભાવના નવી દિલ્હી: વોટ્સએપ સમયાંતરે પોતાના યૂઝર્સને વધુ સહુલિયત પૂરી પાડવા માટે નવા નવા ફીચર્સ પ્રદાન કરતું રહે છે. હવે તમારે હોટેલ, રેસ્ટોરાં, ગ્રોસરી અને કપડાંના સ્ટોર્સની માહિતી માટે ગૂગલ કરવાની આવશ્યકતા નહીં રહે. વોટ્સએપ તમને આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code