1. Home
  2. sanket

sanket

છોકરીઓની લગ્ન માટેની વય વધારવાનો નિર્ણય આવકારદાયક, તેનાથી છોકરીઓને કારકિર્દી ઘડવાનો સમય મળશે: પીએમ મોદી

પીએમ મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ આ દરમિયાન તેમણે છોકરીઓની લગ્નની વય વધારાવાના નિર્ણયને આપ્યું સમર્થન તેનાથી છોકરીઓને કારકિર્દી બનાવવાની તક મળશે: પીએમ મોદી નવી દિલ્હી: આજે પીએમ મોદી હિમાચલ પ્રદેશના મંડીની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે 11,000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ છોકરીઓની લગ્ન માટેની ઉંમર વધારવાના […]

કોવિન એપ્લિકેશન પર આ તારીખથી બાળકો માટે વેક્સિન રજીસ્ટ્રેશન થશે શરૂ

15-18 વર્ષના બાળકો કોવિડ વેક્સિન માટે આ તારીખથી કરશે નોંધણી કોવિન એપ્લિકેશન પર બાળકો નોંધણી કરાવી શકશે આઇડી કાર્ડથી પણ નોંધણી કરાવી શકશે નવી દિલ્હી: મોદી સરકારે 15-18 વર્ષની વયજૂથના બાળકોને 1 જાન્યુઆરીથી રસીકરણ માટે જાહેરાત કરી છે ત્યારે 15-18 વર્ષની વયજૂથના બાળકો માટે 1 જાન્યુઆરીથી કોવિન એપ્લિકેશન પર નોંધણી થઇ શકશે. કોવિન પ્લેટફોર્મ ચીફ […]

અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ, તેની પાછળ આર્થિક સંકટ હોવાનું તાલિબાને કારણ આપ્યું

અફઘાનિસ્તાનમાં અનેક યુનિવર્સિટીઓ હજુ પણ બંધ યુનિવર્સિટીઓ બંધ હોવાનું કારણ આર્થિક સંકટ તાલિબાને આ નિવેદન આપ્યું નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં હજુ પણ અનેક યુનિવર્સિટીઓ બંધ છે અને કેટલીક યુનિવર્સિટીઓ ખોલવામાં આવી નથી. અફઘાનિસ્તાનમાં યુનિવર્સિટી ના ખુલવા પાછળ આર્થિક સંકટનું કારણ હોવાનું તાલિબાન જણાવી રહ્યું છે. તાલિબાનના ઉચ્ચ શિક્ષણ પ્રધાન અબ્દુલ બાકી હક્કાનીએ જણાવ્યું કે, તેઓને છોકરીઓ […]

દેશના ક્યાં રાજ્યમાં મળે છે ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા? નીતિ આયોગે હેલ્થ ઇન્ડેક્સ કર્યો જાહેર, જુઓ સૂચિ

નીતિ આયોગે જારી કર્યો હેલ્થ ઇન્ડેક્સ આ હેલ્થ ઇન્ડેક્સમાં કેરળ પ્રથમ નંબરે ગુજરાત આ યાદીમાં છઠ્ઠા ક્રમાંકે નવી દિલ્હી: ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે જાહેર કરેલા ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ બાદ આજે નીતિ આયોગ દ્વારા હેલ્થ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં દેશના ક્યાં રાજ્યોમાં ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તેની સૂચિ જારી કરવામાં આ […]

આજે જ બેંકનું આ મહત્વનું કામ પૂરું કરો, બાકી તમારું ખાતું થઇ જશે સીલ

નવી દિલ્હી: નવા વર્ષને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવા વર્ષે નાણાકીય રીતે પણ અનેક ફેરફારો થવા જઇ રહ્યા છે. અનેક ચીજવસ્તુઓ મોંઘી થવા જઇ રહી છે તેમજ બેંન્કિંગને લગતા કેટલાક બદલાવ પણ જોવા મળશે. એક મહત્વનો ફેરફાર એ થઇ રહ્યો છે કે તમારે તમારા બેંક ખાતાને અપડેટ કરવું પડશે અને KYC અપડેટ […]

વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમ વખત 100 લાખ કરોડ ડોલરને પાર થશે: અહેવાલ

વૈશ્વિક અર્થતંત્રને લઇને અહેવાલ પ્રકાશિત વૈશ્વિક અર્થતંત્ર વર્ષ 2022માં 100 લાખ કરોડ ડોલરને પાર થશે વર્ષ 2030માં ચીન વિશ્વનું પ્રથમ નંબરનું અર્થતંત્ર બનશે નવી દિલ્હી: વૈશ્વિક અર્થતંત્રને લઇને એક અહેવાલ પ્રકાશિત થયો છે જે અનુસાર, વર્ષ 2022માં વૈશ્વિક અર્થતંત્ર પ્રથમવાર 100 લાખ કરોડ ડોલરને પાર થઇ જશે. આ અહેવાલમાં વધુ એવી જાણકારી આપવામાં આવી છે […]

પંજાબ વિધાનસભા ચૂંટણીની તૈયારી, ગૃહમંત્રી અમિત શાહ અને અમરિંદર સિંહ વચ્ચે થઇ મુલાકાત

પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ રણનીતિ ઘડવામાં વ્યસ્ત ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા રહ્યા ઉપસ્થિત પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહ પણ રહ્યા ઉપસ્થિત નવી દિલ્હી: આગામી વર્ષે પંજાબ વિધાનસભા ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તૈયાર છે અને ચૂંટણીને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય […]

ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આજે સ્વાસ્થ્ય મંત્રાલય-ચૂંટણી પંચનીની બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ વચ્ચે ચૂંટણી પંચ-સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠક યોજાશે આ બેઠકમાં વૈશ્વિક સ્તરે ઓમિક્રોન વેરિએન્ટના વધતા જોખમ અંગે ચર્ચા કરાશે તે ઉપરાંત ભારતમાં તેની અસર અને ચૂંટણીના આયોજનને લઇને પણ ચર્ચા કરાશે નવી દિલ્હી: એક તરફ આગામી વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ દેશમાં ઓમિક્રોનનો વ્યાપ સતત વધી રહ્યો […]

ચંદીગઢ-દિલ્હી હાઇવે પર ગોઝારો અકસ્માત, 5નાં મોત, 10 ઘાયલ

ચંદીગઢ-દિલ્હી હાઇવે પર ગોઝારો અકસ્માત આ અકસ્માતમાં 5 લોકોનાં મોત 10 લોકો ઘાયલ નવી દિલ્હી: ચંદીગઢ- દિલ્હી હાઇવે પર વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. પંજાબના હરિયાણાના અંબાલા જીલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. ત્રણ ટૂરિસ્ટ બસો એકબીજા સાથે જોરદાર રીતે […]

દેશમાં માંગ વધતા નવેમ્બરમાં ક્રૂડ ઓઇલની આયાત 10 મહિનાની ટોચે

નવી દિલ્હી: દેશમાં ક્રૂડ ઓઇલની આયાત વધી છે. નવેમ્બર મહિનામાં ક્રૂડ ઓઇલની આયાત 183.7 લાખ ટન નોંધાઇ છે. જે વાર્ષિક તુલનાએ અડધા ટકા અને માસિક તુલનાએ 7.5 ટકાની વૃદ્વિ સાથે છેલ્લા 10 મહિનામાં વધારે છે. દેશમાં સતત વધી રહેલી માંગને પૂરી કરવા માટે રિફાઇનરીઓ સ્ટોક વધારવા માટે વધુ આયાત કરી રહી છે. આપને જણાવી દઇએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code