1. Home
  2. sanket

sanket

વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં ચૂંટણી સુધારા બિલ થયું પાસ, હવે આધાર સાથે ચૂંટણી કાર્ડ યોજાશે

લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ કાયદા મંત્રી કિરણ રિજ્જુએ બિલ રજૂ કર્યું હવે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડાશે નવી દિલ્હી: લોકસભામાં હવે ચૂંટણી સુધારથી સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાયદો બિલ, 2021 પાસ થઇ ચૂક્યું છે. આ બિલમાં મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, […]

પાકિસ્તાનમાં યોજાઇ OICની બેઠક, ઇસ્લામિક દેશોએ કાશ્મીરનો રાગ છેડ્યો

ઇસ્લામિક દેશોએ ફરીથી કાશ્મીરનો રાગ છેડ્યો કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપવાની ઘોષણા કરી પાકિસ્તાનમાં OICની બેઠક યોજાઇ હતી નવી દિલ્હી: ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કંટ્રી(OIC)એ ફરી કાશ્મીર રાગ છેડયો છે. કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો હોવા છતાં પણ અનેકવાર ઇસ્લામિક સંગઠનો કાશ્મીરનો રાગ આલાપતા હોય છે. પાકિસ્તાની પીએમ ઇમરાન ખાને OICના મહાસચિવ હિસેન […]

દેવાના બોજ હેઠળ ચીન, સૌથી વધુ માથાદીઠ દેવુ ચીનના લોકો પર, પાકિસ્તાનના પણ ખસ્તાહાલ, જાણો ભારતીયો પર કેટલું દેવું?

ચીનના લોકો પર છે સૌથી વધુ દેવું પાકિસ્તાની હાલત પણ ખસ્તાહાલ બાંગ્લાદેશની સૌથી ઓછી ઉધારી નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનું મોજું ફરી વળ્યું છે. ફરીથી ઓમિક્રોન વેરિએન્ટના કેસો વધી રહ્યા છે. આ જ કારણોસર લોકોની કમાણીમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય માળખાને મજબૂત બનાવવા માટે ખર્ચમાં વધારો થયો છે જેન કારણે સરકારો પર બાહ્ય […]

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઇટ “સેવાગાથા”ની ગુજરાતી આવૃત્તિનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગુજરાતી વેબસાઇટ “સેવાગાથા”નું લોકાર્પણ RSSના સહ સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્યના હસ્તે કરાશે લોકાર્પણ આજે સાંજે 5.30 કલાકે યોજાશે કાર્યક્રમ અમદાવાદ: સમાજમાં અનેક એવા લોકો છે જે મૂળભૂત અને પાયાની જરૂરિયાતથી વંચિત રહી જાય છે તો કેટલાક લોકો એવા પણ છે જે આર્થિક કે સામાજીક રીતે કેટલીક જરૂરિયાતોથી વંચિત રહી જાય છે અને […]

રોકાણકારો આજે પોક મૂકીને રડ્યા, સેન્સેક્સ 1700 પોઇન્ટ તૂટતા માત્ર 10 મિનિટમાં જ 10 લાખ કરોડ ગુમાવ્યા

શેરબજાર ધડામ સેન્સેક્સમાં 1700 પોઇન્ટનો કડાકો નિફ્ટી પણ 550 પોઇન્ટ તૂટ્યો નવી દિલ્હી: આજે શેરબજાર ઊંધા માથે પછડાયું છે અને રોકાણકારોને આજે રાતાં પાણીએ રડાવ્યા હતા. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર પત્તાના મહેલની માફક કડડભૂસ થયું હતું અને સેન્સેક્સમાં ટ્રેડિંગ દરમિયાન 1700 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પણ 550 પોઇન્ટ તૂટ્યો હતો. રોકાણકારોને […]

પ્રતિભાશાળી બેટ્સેમન ઋષભ પંતને વિશેષ સન્માન, હવે ઉત્તરાખંડ સરકારે બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા

પ્રતિભાશાળી ભારતીય ક્રિકેટ બેટ્સમેન ઋષભ પંત માટે સારા સમાચાર ઉત્તરાખંડ સરકાર દ્વારા તેમને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરાયા રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ ટ્વિટથી આપી માહિતી નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર વિકેટકીપર અને પ્રતિભાશાળી બેટ્સમેન રિષભ પંત સતત સફળતાના એક પછી એક શિખરો સર કરી રહ્યો છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં રિષભ […]

પંજાબમાં ધાર્મિક સ્થળો પર હુમલાની આશંકા, હાઇ અલર્ટ જાહેર

નવી દિલ્હી: પંજાબમાં દેશવિરોધી તત્વો ધાર્મિક લાગણી દુભાવવાની નાપાક યોજના ઘડી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને હાઇ એલર્ટ આપ્યું છે. પંજાબમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોની સુરક્ષાને સુનિશ્વિત કરવાનું કેન્દ્રીય એજન્સીઓએ આદેશ આપ્યો છે. પંજાબ સરકારે પણ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના ઇનપુટ બાદ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારી દીધી છે. મંદિરોથી લઇને ગુરુદ્વારા સુધી, સીસીટીવી […]

ઇઝરાયલમાં ઓમિક્રોન વેરિએન્ટની વધતી દહેશત, વડાપ્રધાને બાળકોને વેક્સિન લેવા અપીલ કરી

ઇઝરાયેલમાં કોરોના વાયરસની 5મી લહેર શરૂ ઓમિક્રોનથી સતર્ક રહેવા નાગરિકોને અપીલ બાળકોને રસી અપાવવા વડાપ્રધાન નફ્તાલી બેનેટે કરી અપીલ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની ઝપેટમાં હવે ઇઝરાયલ પણ આવી ચૂક્યું છે અને ત્યાં પણ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તેની સામે રક્ષણ માટે ઇઝરાયેલના વડાપ્રધાન નફ્તાલી બેનેટે દેશવાસીઓને તેમના બાળકોને વેક્સિન આપવા માટે વિનંતી […]

પનામા પેપર્સ કૌભાંડ: બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાયને EDનું તેડું, કરાશે પૂછપરછ

પનામા પેપર્સ કૌભાંડમાં બચ્ચન પરિવારની મુશ્કેલી વધી EDએ બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાયને સમન્સ મોકલ્યું તેની કરાશે પૂછપરછ નવી દિલ્હી: પનામા પેપર્સ કૌભાંડના ઘેરા પ્રત્યાઘાતો હજુ પણ સમગ્ર દેશમાં પડી રહ્યા છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અને બચ્ચન પરિવારના પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને EDનું તેડું આવ્યું છે. સૂત્રોનુસાર, દિલ્હીના લોકનાયક ભવનમાં ઐશ્વર્યા રાયની પૂછપરછ […]

હવે વોટર આઇડી અને આધાર કાર્ડને લિંક કરાશે, આ માટે આજે લોકસભામાં બિલ રજૂ થશે

હવે વોટર આઇડી અને આધાર કાર્ડને કરાશે લિંક આ માટે આજે લોકસભામાં બિલ રજૂ થશે ગત બુધવારે કેબિનેટે તે માટેના ડ્રાફ્ટને આપી હતી મંજૂરી નવી દિલ્હી: અત્યાર સુધી મોટા ભાગના કામકામજ માટે તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવાનું અનિવાર્ય છે અને હવે વોટર આઇડીને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટેની રજૂઆત કરતું બિલ આજે લોકસભામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code