1. Home
  2. sanket

sanket

સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર ધ્વસ્ત, રોકાણકારોના રૂ.5.19 લાખ કરોડ સ્વાહા

કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે રોકાણકારોને રોવાનો વારો આવ્યો શેરબજારમાં 1200 પોઇન્ટનો કડાકો બોલી ગયો રોકાણકારોના રૂ.5.19 લાખ કરોડ સ્વાહા નવી દિલ્હી: આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં 1200 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી પણ 250 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટના વધતા કેસો અને પશ્વિમી દેશોમાં ફરીથી ગંભીર સ્થિતિનું નિર્માણ થવાને કારણે […]

શ્રીનગર-કારગીલ જોડાણ માટે મહત્વપૂર્ણ ઝોજિલા ટનલનું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો પ્રસ્તાવ: નીતિન ગડકરી

સોનમાર્ગથી દ્રાસને જોડતી ઝોજિલા ટનલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે વર્ષ 2024 સુધીમાં આ ટનલના નિર્માણનો પ્રસ્તાવ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જાણકારી આપી નવી દિલ્હી: દેશમાં અત્યારે અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આકાર લઇ રહ્યા છે અને આ દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સથી દેશના વિકાસની ગતિને પણ વેગ મળશે. આ જ દિશામાં અથ્યારે સોનમાર્ગથી દ્રાસને જોડતી ઐતિહાસિક […]

ગોવા મુક્તિ દિવસની ઉજવણી: પીએમ મોદીએ કહ્યું – આજે તમારો જોશ ગોવાની હવામાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે

ગોવા મુક્તિ દિવસની ઉજવણી પીએમ મોદીએ સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં લીધો ભાગ પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્વાંજલિ આપી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્વાટન કર્યું નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે ગોવાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે પણજીમાં મીરામાર બીચ પર ગોવા લિબરેશન ડેના અવસર પર આયોજીત સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં ભાગ લીધો હતો. […]

RSS નેતાઓ પર હુમલો કરાવવાની ફિરાકમાં ISI, સુરક્ષા એજન્સીઓએ કર્યા એલર્ટ

RSS નેતાઓ પર હુમલો કરવાનું ISIનું કાવતરું તેના માટે હથિયારોની થઇ રહી છે ડિલીવરી પંજાબના કેટલાક અપરાધીઓને સોંપ્યું કામ નવી દિલ્હી: ભારતમાં RSSના નેતાઓ પર હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. હકીકતમાં, પાકિસ્તાનની એજન્સી ISI ઉત્તરપ્રદેશના RSS સાથે જોડાયેલા નેતાઓ પર હુમલો કરવાનું કાવતરું ઘડી રહી છે. આ માટે ISIએ પંજાબના કેટલાક અપરાધીઓ સાથે સંપર્ક સાધ્યો […]

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી LIVE: સાંજે 6 વાગ્યા સુધી સરેરાશ 60 ટકા મતદાન, જાણો ઝોન પ્રમાણે મતદાનના આંકડા

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો સંગ્રામ શરૂ સવારથી મતદારોમાં મતદાન માટે ભાર ઉત્સાહ સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 23 ટકા મતદાન અમદાવાદ: ગુજરાતમાં અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનો સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે. રાજ્યમાં આજે 8684 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. સરપંચ માટે 27 હજાર […]

જેનો ડર હતો એ જ થયું, ઓમિક્રોન વેરિએન્ટનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, કેસમાં બમણી ગતિએ વધારો

જેનો ડર હતો, એ જ થયું ઓમિક્રોન વેરિએન્ટનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ કેસમાં બમણી ગતિએ થશે વધારો નવી દિલ્હી: ઓમિક્રોન હવે વિશ્વભરમાં પોતાની ઝડપ બમણી કરી રહ્યો છે. વિશ્વના 89 દેશોમાં હવે ઓમિક્રોને પગપેસારો કર્યો છે. હવે તેનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. કમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે 1.5 થી 3 દિવસમાં કેસમાં બમણો વધારો થયો છે. […]

ભારતના યૂઝર્સને દર મહિને 16 સ્પેમ કૉલ્સ આવે છે, જાણો Truecaller ના કેટલાક રસપ્રદ આંકડાઓ

નવી દિલ્હી: આજના આ ઝડપી યુગમાં આજે દરેક વસ્તુ લગભગ ફોન પર જ થાય છે અને ફોનના સતત વધતા વપરાશ સાથે આજે લોકો વધુ એક સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે છે સ્પેમ કૉલ્સ. દિવસ દરમિયાન અનેક સ્પેમ કૉલ્સથી વ્યક્તિ અકળાઇ જાય છે. વિવિધ પ્રકારના માર્કેટિંગ કે અન્ય કોઇ સ્કીમને લગતા કૉલ્સથી વ્યક્તિ ત્રસ્ત […]

ગોલ્ડન ટેમ્પલ બાદ કપૂરથલામાં નિશાન સાહિબના અપમાન બાદ ટોળાએ કાયદો હાથમાં લીધો, આરોપીનું મોત

ગોલ્ડન ટેમ્પલમાં ગુરુગ્રંથ સાહિબના અપમાન બાદ બીજી ઘટના ટોળાએ અપમાન કરનાર વ્યક્તિને ઢોર માર મારતે તેનું મોત હવે ગોલ્ડન ટેમ્પલમાં અપમાનનો મામલો વધુ ગરમાયો નવી દિલ્હી: અમૃતસરના ઐતિહાસિક સુવર્ણ મંદિરના પવિત્ર સ્થળમાં ગુરુગ્રથં સાહિબનું અપમાન કરવા બદલ ટોળાએ યુવકને માર મારતા તેના થયેલા મોત બાદ માત્ર 24 કલાકમાં જ આવી બીજી ઘટના સામે આવી છે […]

કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ 90% એન્ટીબોડીઝ જોવા મળી: અધ્યયન

કોવિશીલ્ડને લઇને દાવો બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ એન્ટીબોડીઝ પૂણેની એક કોલેજના અધ્યયનમાં આ તારણ મળ્યું નવી દિલ્હી: કોવિડ સામે રક્ષણ આપતા કોવેક્સિન અને કોવિશિલ્ડની વેક્સિનની અસરકારકતાને લઇને અનેક રિસર્ચ થતા હોય છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં કોવિશીલ્ડના બંને ડોઝ 3 થી 7 મહિના બાદ પણ કોવિડ-19ની સામે ઉચ્ચ સ્તરની સુરક્ષા આપતા […]

લો બોલો, ટ્રેડરે કર્યો દાવો: તેના માતાને કારણે ગુમાવ્યા 3000 કરોડના બિટકોઇન

એક ટ્રેડરનો દાવો તેના મમ્મીને લીધે 3000 કરોડના બિટકોઇન ગુમાવ્યો જાણો સમગ્ર કિસ્સો નવી દિલ્હી: એક તરફ સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની બોલબાલા છે અને એક બિટકોઇનની કિંમત 36 લાખથી પણ વધુ છે ત્યારે એક ક્રિપ્ટોકરન્સી રોકાણકારને તેની ક્રિપ્ટોકરન્સી ગુમાવવાનો વારો આવ્યો છે. એક બિટકોઇન ટ્રેડરે દાવો કર્યો છે કે, મેં મારી મમ્મીની ભૂલના કારણે 3000 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code