1. Home
  2. Revoi

Revoi

16 વર્ષીય સ્પર્શ શાહના શરીરમાં છે 130 ફ્રેક્ચર, આજે પીએમ મોદી સાથે ગાયું રાષ્ટ્રગાન

16 વર્ષીય સ્પર્શ શાહે હ્યૂસ્ટન ખાતેના હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રગાનનું ગાન કર્યું છે. સ્પર્શ શાહના શરીરમાં 130 ફ્રેક્ચર છે અને તે વ્હીલચેયર પર જ છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા છે. સ્પર્શ શાહે રાષ્ટ્રગાન કર્યું, ત્યારે મંચ પર પીએમ મોદી સાથે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતો […]

NIAએ તમિલનાડુમાં 2 સ્થાનો પર પાડયા દરોડા, અસરુલ્લાહ જૂથના એક શકમંદની અટકાયત

આઈએસઆઈએસ ભારતમાં જમાવી રહ્યું છે મૂળિયા? તમિલનાડુના તિરુનેલવલી જિલ્લામાં દરોડા એનઆઈએના દરોડામાં એક શકમંદની અટકાયત એનઆઈએના આતંકવાદીઓની ભાળ મેળવવા માટે તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લામાં દરોડાની કાર્યવાહી થઈ રહી છે. જાણકારી પ્રમાણે એનઆઈએની પાંચ સદસ્યોની ટીમે બે સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરીને એક શકમંદને કસ્ટડીમાં લીધો છે. દૈનિક જાગરણના અહેવાલ પ્રમાણે, કસ્ટડીમાં લેવામાં આવેલા વ્યક્તિની પૂછપરછ થઈ […]

બોર્ડર પર ફાયરિંગથી ગત સાત વર્ષોમાં 90 જવાન વીરગતિ પામ્યા અને 454 થયા ઈજાગ્રસ્ત

બોર્ડર પર શસ્ત્રવિરામ ભંગના મામલા 7 વર્ષોમાં 90 જવાનો પામ્યા છે વીરગતિ 7 વર્ષોમાં 454 જવાનો થયા છે ઈજાગ્રસ્ત ગૃહ મંત્રાલયે સીમા પારથી ગત સાત વર્ષો દરમિયાન ગોળીબાર અને યુદ્ધવિરામ ઉલ્લંઘનની ઘટનાઓના આંકડા જાહેર કર્યા છે. જણાવવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સીમા પારતી ફાયરિંગ અને યુદ્ધવિરામ ઉલ્લંઘનના 6942 મામલા થયા છે. આ ઘટનાઓમાં […]

ઈન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ રાજવીરે ઝડપી ડ્રગ્સની મોટી ખેપ, ક્રૂ મેમ્બર્સની પૂછપરછ

અંડમાન સાગરમાંથી જપ્ત કરાયું મ્યાંમારનું જહાજ 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગ કરાયું જપ્ત 6 ક્રૂ મેમ્બર્સ કસ્ટડીમાં લેવાયા, પૂછપરછ હાથ ધરાઈ ભારતીય તટરક્ષક દળે મ્યાંમારના એક જહાજને 1160 કિલોગ્રામ પ્રતિબંધિત ડ્રગની સાથે ઝડપ્યું છે. ભારતીય તટરક્ષક જહાજ રાજવીરે અંડમાન સાગરમાંથી મ્યાંમારના આ જહાજને ઝડપ્યું છે. ભારતીય તટરક્ષક દળના મહાનિરીક્ષક મનીષ પાઠકે કહ્યુ છે કે તટરક્ષક જહાજ […]

પાકિસ્તાને શાહપુર અને કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગ કર્યો શાહપુર-કેરન સેક્ટરમાં કર્યું ફાયરિંગ ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ નવી દિલ્હી :જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 અને 35-એના અસરહીન થયા બાદ ખિજાયેલા પાકિસ્તાને શસ્ત્રવિરામ ભંગની પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે. પાકિસ્તાને ફરી એકવાર શાહપુર અને કેરન સેક્ટરમાં શસ્ત્રવિરામનો ભંગ કરીને ફાયરિંગ કર્યું છે. જો કે આ યુદ્ધવિરામમાં હજી સુધી કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ […]

ટ્રમ્પે ચીનને ગણાવ્યું દુનિયા માટે ખતરો, વધતી સૈન્ય શક્તિ પર વ્યક્ત કરી છે ચિંતા

ચીનની વધતી શક્તિ દુનિયા માટે ખતરો : ટ્રમ્પ ચીને આપણી બૌદ્ધિક સંપત્તિ પર કર્યો છે કબજો: અમેરિકા ચીનની વધતી સૈન્યશક્તિ પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે કમ્યુનિસ્ટ ચીન દુનિયા માટે એક ખતરો છે. તેની સાથે જ ટ્રમ્પે ચીનની સાથે નરમાશથી વ્યવહાર કરનારા અમેરિકાના પુરોગામી રાષ્ટ્રપ્રમુખોને પણ કોસ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન […]

રિપોર્ટ : દર વર્ષે બિલાડીઓ 2.6 અબજ પક્ષીઓને મારે છે, બારીઓ સાથે અથડાય છે 62.4 કરોડ પક્ષી

50 વર્ષમાં અમેરિકા-કેનેડામાં પક્ષીઓમાં 29 ટકાનો ઘટાડો ત્રણ ચતુર્થાંસથી વધારે પક્ષીઓની પ્રજાતિની સંખ્યા ઘટી રહી છે સાયન્સ મેગેઝીનમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અભ્યાસમાં કરાયો દાવો ઉત્તર અમેરિકાના આકાશમાંથી ગત 50 વર્ષમાં ત્રણ અબજ પક્ષીઓ ગાયબ થઈ ગયા છે. આ ખુલાસો 1970થી લઈને અત્યાર સુધી પક્ષીઓની હાજરી પર કરવામાં આવેલા એક વ્યાપક અભ્યાસમાં થયો છે. નવા અભ્યાસમાં […]

અમિત પંધાલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચનારો પહેલો ભારતીય પુરુષ ખેલાડી

પંધાલે 52 કિ.ગ્રા. શ્રેણીમાં સાકેન બિબોસિનોવને 3-2થી હરાવ્યો મનીષ કૌશિક 63 કિ.ગ્રા. શ્રેણીની સેમિફાઈનલમાં હારી ગયો વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પહેલીવાર બે ચંદ્રક બોક્સર અમિત પંધાલ રશિયાના એકાતેરિનબર્ગમાં યોજાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શુક્રવારે 52 કિલોગ્રામ શ્રેણીની ફાઈનલમાં પહોંચી ગયો છે. તે આ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં પહોંચનાર પહેલો ભારતીય ખેલાડી છે. તેણે સેમિફાઈનલમાં કજાકિસ્તાનના સાકેન બિબોસિનોવને હરાવ્યો […]

મંદિરના કાટમાળ પર જ બની હતી બાબરી મસ્જિદ, 53 મુસ્લિમોએ “પાતાળ”માંથી કાઢયા મંદિરના પુરાવા

શ્રીરામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ “મંદિર બનાવી મસ્જિદ બનાવાયાની વાત કોરી આસ્થા નથી” એએસઆઈ જણાવે છે કે અયોધ્યા માત્ર હિંદુઓની માન્યતા નથી પુરાતત્વ જણાવે છે કે અયોધ્યા માત્ર હિંદુઓની માન્યતા નથી. મંદિર તોડીને મસ્જિદ બનાવવાની વાત કોરી આસ્થા નથી. જે પુરાતાત્વિક પુરાવાથી બાબરી મસ્જિદનો દાવો નબળો થાય છે અને જેને હાઈકોર્ટે પણ પ્રામાણિક માન્યા હતા, તેને એકઠા […]

પત્નીનું કોઈ અન્ય શખ્સ સાથે અફેયર માનસિક સતામણી : પંજાબ-હરિયાણા હાઈકોર્ટ

પત્નીનું અન્ય સાથે અફેયર પતિનું માનસિક ઉત્પીડન એક કેસની સુનાવણી દરમિયાન પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ટીપ્પણી મહિલાએ લગ્ન ભંગ કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો 2014માં થયા હતા યુગલના લગ્ન, હાઈકોર્ટે ફગાવી મહિલાની અરજી ચંદીગઢ : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં ટીપ્પણી કરતા કહ્યું છે કે મહિલાનું અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેયર તેના પતિ સાથે માનસિક ઉત્પીડનની શ્રેણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code