1. Home
  2. Revoi

Revoi

અમિતાભ બચ્ચનનું મેટ્રોને સમર્થનઃ- લોકોએ ટ્વિટ પર રોષ વ્યક્ત કર્યો ,જલસા બંગલોની બહાર વિરોઘ પ્રદર્શન

બિગબીની ટ્વિટર પોસ્ટ વિવાદમાં મેટ્રોનું સમર્થન કરનાર બિગબી સામે રોષ બચ્ચન સાહેબના ટ્વિટર પર બબાલ ટ્વિટર પર કર્યો મેટ્રો પ્રોજેક્ટને સપોર્ટ પર્યાવરણ પ્રેમીઓએ બિગબી સામે રોષ વ્યક્ત કર્યો બૉલિવૂડના શહેનશાહ અમિતાબ બચ્ચને ટ્વિટર પર ટ્વિટ કરીનેમેટ્રોના પ્રોજેક્ટને સપોર્ટ કર્યો છે,જેને લઈને પ્રયાવરણ પ્રેમીઓ દ્વારા તેમના બંગલાની બહાર બુઘવારની સવારથી જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે,વિરોધકર્તાઓ […]

ચીન બોર્ડર પર દેખાયો સેના-વાયુસેનાનો દમ, જમીનથી આકાશ સુધી કર્યો યુદ્ધાભ્યાસ

ઈસ્ટર્ન લડાખના વિસ્તારમાં ભારતીય સેના-વાયુસેનાની કવાયત ભારતીય સેનાના યુદ્ધાભ્યાસનો ચીનને રણનીતિક સંદેશ ચીન દ્વારા એલએસીના અતિક્રમણની બને છે ઘટનાઓ ભારતીય સેનાના જવાનોએ 17 સપ્ટેમ્બરે ઈસ્ટર્ન લડાખ વિસ્તારમાં મોટો યુદ્ધાભ્યાસ કર્યો છે. આ યુદ્ધાભ્યાસમાં વાયુસેના,ભારતીય સેનાની ઘણી ટુકડીઓના જવાનો સામેલ થયા છે. ચીનની નજીકના લડાખના આ વિસ્તારની સાથે ભારતીય સેનાના જવાનોની આ કવાયતનું રણનીતિક દ્રષ્ટિએ પણ […]

મશહુર સિંગર અદનાન સામીને 50 લાખ રુપિયાનો દંડ-જાણો કારણ

મુંબઈમાં ફ્લેટ્સ અને પાર્કિંગ માટે જગ્યા ખરીદવાના મામલે સરકારે મશહુર બૉલિવૂડ સિંગર અદનાન સામીને 50 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે,જો કે અદનાન સામીએ આ મિલકત ત્યારે ખરીદી હતી કે જ્યારે તેઓ પાકિસ્તાનના નાગરિક હતા ત્યારે તેમને ભારતની નાગરીકતા નહોતી મળી,આ મામલામાં પહેલા ઈડી એ અદનાન સામીની કરોડો રુપિયાની સંપતિ જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો,જેને 12 […]

RSSના નાગપુર ખાતેના સ્મૃતિ મંદિર પહોંચ્યા દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજ, ડૉ. હેડગેવાર અને શ્રીગુરુજીને આપી શ્રદ્ધાંજલિ

રાહુલ બજાજ આરએસએસના સ્મૃતિ મંદિરે પહોંચ્યા હેડગેવાર અને ગોલવલકરને આપી શ્રદ્ધાંજલિ નાગપુર સંઘના મુખ્યમથકની મુલાકાતે ગયા ન હતા મોટા ઉદ્યોગપતિ અને બજાજ ગ્રુપના ચેરમેન રાહુલ બજાજ રવિવારે નાગપુર ખાતે આરએસએસના સ્મૃતિ મંદિર પહોંચ્યા હતા. રાહુલ બજાજે અહીં આરએસએસના સંસ્થાપક સરસંઘચાલક ડૉ. કેશવરામ બલિરામ હેડગેવાર અને તેમના પછી સંઘના દ્વિતિય સરસંઘચાલક બનનારા એમ. એસ. ગોલવલકર ઉપાખ્ય […]

પાકિસ્તાનમાં હિન્દુ યુવતી નમ્રતાની હત્યા મામલે કરાંચીના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન

પાકિસ્તાનમાં સિંધી હિંન્દુ યુવતી નમ્રતા ચંદાનીની હત્યાનો વિરોધ પુરજોશમાં ચાલી રહ્યો છે,મોડી રાતે કરાંચીના રસ્તાઓ પર હજારો પ્રદર્શનકર્તાઓએ હત્યારાની ઘરપકડ કરવાની માંગણી કરી છે,મેડિકલની વિદ્યાર્થીની નમ્રતાની લાશ તેની હાસ્ટેલના રુમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી,નમ્રતાની લાશ જોતા શંકાઓ સેવાઈ રહી હતી તેની હત્યા કરવામાં આવી છે,કારણ કે નમ્રતાના ગળામાં દોરડું બાંઘવામાં આવ્યું હતું […]

BCCIએ સટ્ટેબાજીને લીગલ બનાવવાની વકીલાત કરી-કહ્યું તેનાથી ભ્રષ્ટાચાર રોકી શકાશે

ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારને રોકવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એન્ટી કરપ્શન યુનિટના પ્રમુખ એવા અજિત સિંહ શેખાવતે મંગળવારે સટ્ટા જેવા બિનકાયદેસર એક પ્રકારના જુગારને  કાયદેસર કરવા માટેનો વિચાર કરવાની નસીહત આપી હતી.આ ઉપરાંત મેચ ફિક્સિંગ માટે એક અલગ કાનૂન ઘડવાની સલાહ આપી છે અજિત શેખાવત જે ગયા વર્ષેના એપ્રિલ મહિનામાં આ યુનિટના પ્રમુખ બન્યા હતા.ત્યારે […]

હાથીની “માનવતા”નો Viral Video: ડૂબતા વ્યક્તિને પાણીમાં ઉતરીને હાથીના બચ્ચાએ બચાવ્યો

હાથીની “માનવતા” માનવતા ભૂલનાર માનવીને પ્રેરક વીડિયો ડૂબતા વ્યક્તિને બચાવતા ગજરાજ ઈન્ટરનેટ પર હાથીના એક બચ્ચાનો હ્રદયસ્પર્શી વીડિયો વાઈરલ થયો છે. ટ્વિટર પર ઘણાં લોકોએ આ વીડિયોને શેયર કર્યો છે. તેમા તે બાળ હાથી એક શખ્સને પાણીમાંથી ડૂબતો બચાવવાની કોશિશ કરી રહ્યો છે. પશુ થઈને જે પ્રકારે હાથીએ સમજદારી દેખાડી છે, લોકો તેનાથી ઘણાં પ્રભાવિત […]

ઈસ્લામિક વિશ્વ પર વર્ચસ્વનો જંગ એટલે શિયાપંથી ઈરાન અને સુન્નીપંથી સાઉદી અરેબિયાની દુશ્મની

ઈરાન-સાઉદી વિવાદ ઈસ્લામિક વિશ્વમાં વર્ચસ્વના જંગના આંટાપાટા સાઉદીના ઓઈલ પ્રતિષ્ઠાનો પર હુમલો યુદ્ધની શક્યતાઓ વધારનારો અમેરિકા પણ લઈ રહ્યું છે મધ્ય-પૂર્વના સંઘર્ષમાં ઊંડાણપૂર્વકનો રસ સાઉદી અરેબિયા અને ઈરાનની વચ્ચે લાંબા સમયથી ટકરાવ ચાલી રહ્યો છે. બંને દેશ લાંબા સમયથી એકબીજાના પ્રતિસ્પર્ધી છે. પરંતુ તાજેતરમાં તેમની વચ્ચે કડવાશમાં વધારો થયો છે. આ બંને શક્તિશાળી ઈસ્લામિક દેશો […]

હૈદરાબાદના નિઝામના અબજો રૂપિયાના મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવ

પાકિસ્તાનનો ડોળો સાતામા નિઝામની મિલ્કત પર 350 લાખ પાઉન્ડની રકમનો વિવાદ ઓક્ટોબરમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ આપશે ચુકાદો હૈદરાબાદના સાતમા નિઝામ, મીર ઉસ્માન અલી ખાન સિદ્દિકીના દરબારમાં નાણાં પ્રધાન રહેલા નવાબ મોઈન નવાઝ જંગે તે સમયગાળામાં બ્રિટનમાં પાકિસ્તાના હાઈકમિશનરના બેંક ખાતામાં જે દશ લાખ પાઉન્ડ મોકલ્યા હતા, તે આજે વધીને તેના 35 ગણા થઈ ચુક્યા […]

પાકિસ્તાનમાં નિમરિતાના મોત પર રોષઃ-ટ્વિટર પર જસ્ટિસ ફોર નિમરિતા ટ્રેંડ પર

નિમરિતા મિરચંદાનીના મોતનો મામલો ગરમાયો પાકિસ્તાનમાં નિમરિતાના મોતને લઈને લોકોમાં રોષ શંકાસ્પદ હાલતમાં નિમરિતાનું મોત થયુ હતુ નિમરિતાના ભાઈ વિશાલનું કહેવું છે કે, આ હત્યા છે નિમરિતા મેડિકલના છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી ટ્વિટર પર જસ્ટિસ ફોર નિમરિતા ટ્રેંડ પર નિમરિતા મિરચંદાની કે જે,લારકના જીલ્લામાં આવેલી બીબી અસિફા મેડિકલ કૉલેજની છેલ્લા વર્ષની વિદ્યાર્થીની હતી, જે ગતરોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code