1. Home
  2. Revoi

Revoi

VIDEO: વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈ ચકાસવા માટે તેનાત કરાયો કર્મચારી!

હૈદરાબાદની કોલેજમાં ડ્રેસ કોડ વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈની ચકાસણી સોશયલ મીડિયા પર વાઈરલ થયો વીડિયો વિદ્યાર્થિનીઓની કુર્તીની લંબાઈ ચકાસવા માટે કોલેજના ગેટની બહાર કર્મચારીની તેનાતી કરવામાં આવી છે. કોલેજ આવનારી દરેક વિદ્યાર્થિનીની કુર્તીની લંબાઈને ચકાસવામાં આવે છે અને ત્યાર બાદ જ તેમને કોલેજમાં એન્ટ્રી આપવામાં આવે છે. આ મામલો હૈદરાબાદનો છે. વિદ્યાર્થિનીઓની કુર્તી માપવાનો એક વીડિયો […]

VIDEO: ભારતીય વૃદ્ધ મહિલા સાથે પાકિસ્તાનીનું ગેરવર્તન, આપી કાશ્મીર માટે લડવાની ધમકી

બ્રિટનમાં પાકિસ્તાની ઉતરી આવ્યો નાલાયકી પર ભારતીય વૃદ્ધા સાથે પાકિસ્તાનીની ગેરવર્તુણક કાશ્મીર માટે લડવાની આપી ધમકી બ્રિટનના બર્મિંઘમમાં એક પાકિસ્તાની વ્યક્તિ દ્વારા ભારતીય મહિલા સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિ ખુલ્લેઆમ નફરત ફેલાવતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તે ભારતીય મહિલાને કહે છે કે તેમને બર્મિંઘમમાં રહેવાની મંજૂરી મળવી […]

સાઉદીમાં અરામકો પર થયેલા હુમલા માટે તેહરાન સમર્થિત હાઉતી વિદ્રોહીઓ જવાબદાર-હુમલા બાદ કાચા તેલના ભાવમાં વધારો

બજારમાં કાચા તેલની કિંમતમાં દસ ટકા સુધીનો વધારો નોંધાયો છે,સાઉદી અરબ અને અમેરીકામાં અરામકો રીફાઈનરી પર થયેલા હુમલા માટે તેહરાન સમર્થિત હાઉતી વિદ્રોહીયોને જવાબદાર ગણાવ્યા અને ઈરાનને તેનું પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. વિશ્વની સૌથી મોટી તેલ કંપની અરામકો પર હાઉતી વિદ્રોહીઓએ કરેલા હુમલા પછી વિશ્વભરમાં તેલની કિંમતો પર તેની માઠી અસર જોવા મળી છે,તેલ […]

પ્રિયંકા ચોપરાએ છેલ્લા 3 વર્ષથી બૉલિવૂડની ફિલ્મો નથી કરી ,પ્રિયંકાએ જણાવ્યું તેનું કારણ

બૉલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ત્રણ વર્ષથી બૉલિવૂડની હીન્દી ફિલ્મોમાં કામ ન કરવાનું કારણ જાહેર કર્યું છે,પ્રિયંકા છેલ્લે વર્ષ 2016માં “જય ગંગાજલ” ફિલ્મમાં જોવા મળી હતી ત્યાર બાદ તે એક પણ હિન્દી ફિલ્મમાં જોવા મળી નથી,ત્યાર પછી હવે તે ‘ધ સ્કઈ ઈઝ પિંક’માં જોવા મળશે,  ફિલ્મની કહાની સ્વર્ગીય લેખિકા અને મોટીવેશનલ સ્પીકર આયશા ચૌઘરીના જીવન પર […]

સાઉદી અરબની સૌથી મોટી તેલ કંપની ‘અરામકો’ પર ડ્રોન મારફત હુમલો

સાઉદી અરબની અરામકો પર હુમલો હુમલો થતા કંપનીના બે ભાગ આગની લપેટમાં અબ્કૈક અને ખુરૈસના પ્લાન્ટમાં આગની ઘટના અરામકો કંપની પર ડ્રોન વદે હુમલો કરવામાં આવ્યો અરામકો સૌથી મોટી તેલ કપંની છે વિશ્વમાં કાચા તેલમાં સૌથી વધુ આવક ઘરાવતી કંપની રિયાધઃ-સાઉદી અરબના ખાનગી મીડિયાના એક રિપોર્ટ મારફત મળતી માહિતી મુજબ સાઉદી અરબની સૌથી મોટી તેલ […]

‘મિશન મંગલે’ તોડ્યો રેકોર્ડઃ200 કરોડની ક્લબમાં અક્ષયની આ પ્રથમ ફિલ્મ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થયાના 4 અઠવાડિયા પછી પણ ચર્ચામાં છે,દર્શકો એ આ ફિલ્મને ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે,આ ફિલ્મે માત્ર ભારતમાં જ 200.16 કરોડની કમાણી કરી લીધી છે તે સાથે  ફિલ્મ 200 કરોડની ક્લબમાં પણ સામેલ થઈ ચૂકી છે,મિશન મંગલની શાનદાર કમાણીએ અક્ષયને ફરીએક વાર બોક્સ ઓફિસનો ખેલાડી સાબિત કર્યો […]

કુલભૂષણ જાધવને બીજી વખત કૉન્સુલર એક્સેસ આપવાનો પાકિસ્તાનનો ઈન્કાર

જાધવ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક છે કુલભૂષણ જાધવ પાકિસ્તાને કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ આપવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ. મોહમ્મદ ફૈસલે કહ્યુ છે કે કુલભૂષણ જાધવને બીજી વખત કોન્સુલર એક્સેસ મળશે નહીં. ભારતીય નાગરીક અને ભૂતપૂર્વ નૌસૈન્ય અધિકારી જાધવને આતંકવાદ, જાસૂસી અને ગડબડ કરવાના આરોપમાં 2016થી પાકિસ્તાને જેલમાં બંધ […]

કેટલીક એવી અભિનેત્રીઓ કે જેમણે જીવનસાથી તરીકે એક્ટર નહી,પરંતુ બિઝનેસમેન પર પોતાની પસંદગી ઉતારી

બિઝનેસમેનને જીવનસાથી કરીકે પસંદ કરનારી અભિનેત્રીઓ શિલ્પા શેટ્ટી,સોનમ કપૂર,અસિન,ઝુહી ચાવલા,અમૃતા અરોડા કેટલીક એક્ટર્સનું નામ કો-સ્ટાર્સ સાથે પણ જોડાયું છે કેટલીક અભિનેત્રીઓ એ પરણેલા બિઝનેસમેન સાથે કર્યા લગ્ન બોડલિવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાના અફેર અને રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે,તેમનું નામ ધણીવાર પોતાના કો-સ્ટાર્સ સાથે જ જોડી દેવામાં આવે છે અને કેટલાક એવા […]

પાકિસ્તાનમાં યુવતીઓના ધર્માંતરણ વિરુદ્ધ અવાજ ઉઠાવશે સિંધી ફાઉન્ડેશન, UNGAની બેઠકમાં કરાશે દેખાવ

પાકિસ્તાનમાં યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ યુએનજીએની બેઠકમાં ધર્માંતરણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પાકિસ્તાનમાં બળજબરીથી મહિલાઓના ધર્માંતરણ વિરુદ્ધ સિંધી સંગઠન અમેરિકામાં અવાજ ઉઠાવશે. સિંધી સંગઠન ન્યૂયોર્કમાં યૂનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની બેઠકમાં પાકિસ્તાનમાં કરાવાય રહેલા ધર્માંતરણ વિરુદ્ધ 26 સપ્ટેમ્બરે વિરોધ પ્રદર્શન કરશે. સિંધી સંગઠન હંમેશાથી પાકિસ્તાનમાં બળજબરીથી મહિલાઓના ધર્માંતરણ કરાવવાની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે. સંગઠનનો દાવો છે કે […]

દિલ્હીમાં ચાલી રહેલી SCO કોન્ફરન્સમાં ગેરહાજર રહ્યું પાકિસ્તાન, ખાલી રહી ખુરશી

પાકિસ્તાન એસસીઓનું સદસ્ય છે, માટે તેને કોન્ફરન્સ માટે આમંત્રિત કરાયું હતું એસસીઓના નેજા હેઠળ ભારતમાં આયોજીત થનારો આ પહેલો સૈન્ય સહયોગ સમારંભ ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાને દિલ્હીમાં ચાલી રહેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની પહેલી સૈન્ય સહયોગ મીટિંગનો બહિષ્કાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે પાકિસ્તાન એસસીઓનું સદસ્ય છે. માટે તેને આ કાર્યક્રમમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code