1. Home
  2. વિજ્ઞાન

વિજ્ઞાન

ઊર્જા ક્ષેત્રે ભારતને મળી જંગી સફળતાઃ પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું આ વિશે?

નવી દિલ્હી, 7 એપ્રિલ, 2026 – ઊર્જા ક્ષેત્રે ભારતને જંગી સફળતા મળી છે. આપણે સોમવારે તેના નાગરિક પરમાણુ ઊર્જા કાર્યક્રમમાં એક લાંબા સમયથી પ્રતીક્ષિત સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તમિલનાડુના કલ્પક્કમ ખાતે દેશનું સૌથી અદ્યતન પરમાણુ રિએક્ટર – પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર (PFBR) – ‘ક્રિટિકાલિટી’ (જટિલતાની સ્થિતિ) પર પહોંચી ગયું છે. આ સાથે જ સતત પરમાણુ […]

મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ, ઉજ્જૈનમાં સમયજ્ઞાનનું વૈશ્વિક મહાસંમેલન યોજાયું

અહેવાલ અને તસવીરોઃ ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર ઉજ્જૈન (મધ્ય પ્રદેશ) ખાતે 3થી 5 એપ્રિલ, 2026 દરમિયાન આયોજિત “મહાકાલ : ધ માસ્ટર ઓફ ટાઈમ” નામની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સે ભારતની પ્રાચીન સમયગણના અને ખગોળવિજ્ઞાનની પરંપરાને વૈશ્વિક મંચ પર ભવ્ય રીતે રજૂ કરી. વૈશાખ કૃષ્ણ પ્રથમાથી તૃતીયા (વિક્રમ સંવત 2083, યુગાબ્દ 5127) દરમિયાન યોજાયેલા આ ત્રણ દિવસીય મહાસંમેલન […]

ગુજરાત સાયન્સ સિટીમાં આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 સફળતાપૂર્વક પૂર્ણ

અમદાવાદ, 30 માર્ચ, 2026 – Science Carnival 2026 અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી દ્વારા આયોજિત સાયન્સ કાર્નિવલ 2026 તા. 27 થી 29 માર્ચ 2026 દરમિયાન ભવ્ય રીતે યોજાઈને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્નિવલમાં રાજ્યભરના વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ […]

સ્કોપઃ પંચમહાભૂતમાં સમાયેલા 105 તત્વોનું નિર્માણ કેવી રીતે થયું?

પ્રાચીન ભારતના ઋષિ-મુનીઓએ તત્વની સંખ્યા પાંચ કહી હતી. આ પાંચ તત્ત્વો હતાં પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળ. યુરોપના દાર્શનિક એરિસ્ટોટલ મતાનુસાર પણ તત્ત્વોની સંખ્યા પાંચ હતી. તે પાંચ તત્ત્વો. પૃથ્વી, જળ, આકાશ અગ્નિ અને ઈશ્વર હતાં. તત્ત્વ શું છે? કેટલાં છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? આ બધા પ્રશ્નો વિશે પ્રાચીન- કાળમાં દાર્શનિકો અને  […]

ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર, 27 માર્ચ, 2026 – ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના સચિવ પી. ભારતી તથા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી. કે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, અધિકારીઓ અને મોટી […]

સ્કોપઃ એક નોટબુકે ઇતિહાસની દિશા બદલી, માઈકલ ફેરાડેની અદ્ભુત પ્રેરણાદાયક સફર

જીવનમાં મોટી સફળતા માટે માત્ર મોટી ડિગ્રી અથવા મોટી પરિસ્થિતિઓ જરૂરી નથી. સાચી સફળતા માટે જિજ્ઞાસા, મહેનત અને શીખવાની તીવ્ર ઈચ્છા જરૂરી છે ક્યારેક માનવ ઇતિહાસમાં એવી ઘટનાઓ બને છે જે પ્રથમ નજરે ખૂબ સામાન્ય લાગે છે, પરંતુ સમય જતા સમજાય છે કે તે ઘટના સમગ્ર વિશ્વના ભવિષ્યને બદલી નાખે છે. વિજ્ઞાનના ઇતિહાસમાં આવી જ […]

પાણીમાંથી હાઈડ્રોજન પેદા કરીને રાંધણ ગેસ બનાવવાની ક્રાંતિકારી શોધ, જુઓ VIDEO

[અલકેશ પટેલ], અમદાવાદ, 20 માર્ચ, 2026 – Revolutionary invention to produce cooking gas from water પશ્ચિમ એશિયામાં યુદ્ધને પગલે રાંધણ ગેસ સહિત પેટ્રોલિયમ પેદાશોની અછતનું જોખમ ઊભું થઈ રહ્યું છે તેવા સમયે એક ક્રાંતિકારી શોધના સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં દુનિયાના અમુક દેશોમાં હાઈડ્રોજન આધારિત રેલવે ટ્રેનો ચલાવવામાં આવી રહી છે અને ભારતમાં પણ એ દિશામાં […]

વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ: ઓગસ્ટમાં આકાશમાં દેખાશે અદભૂત બ્લડ મૂન, જાણો શું તે ભારતમાં દેખાશે?

નવી દિલ્હી, 7 માર્ચ 2026: ખગોળપ્રેમીઓ માટે વર્ષ 2026 અત્યાર સુધી અત્યંત રોમાંચક રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ પૂર્ણ થઈ ચૂક્યા છે. ચાલુ માર્ચ મહિનાની 3 તારીખે જ દુનિયાએ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ નિહાળ્યું હતું. હવે વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓની નજર વર્ષના બીજા અને અંતિમ ચંદ્રગ્રહણ પર ટકી છે, જે ઓગસ્ટ […]

સ્કોપઃ દક્ષિણ આકાશમાં અત્યારે  દૈદીપ્યમાન નક્ષત્ર સ્પષ્ટ દેખાય છે

Scope કલ્પના કરો કે તમે ભારતના એન્ટાર્ટિકા એક્સપિડીશન ટીમના એક સભ્ય છો અને ગોવાથી દક્ષિણ ગંગોત્રી સુધીની સમુદ્ર મુસાફરી કરો છો. જેમ જેમ તમે દક્ષિણની તરફ આગળ વધો છો તેમ તેમ આકાશનો નજારો બદલાતો જશે તમારી સામે એક અપરિચિત આકાશનું ઉદ્દઘાટન થશે. આકાશમાં નવા તારા નજરમાં આવશે. મૃગ, સિંહ, કન્યા, વૃશ્ચિક વગેરે પરિચિત તારામંડળ તમને […]

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી વિજ્ઞાન ક્ષેત્રે નારી શક્તિને કરી રહી છે વધુ સશક્ત

GBUની વિદ્યાર્થિનીઓએ સાબિત કર્યું કે વિજ્ઞાનના સમીકરણોમાં પણ ‘નારી શક્તિ’નું સૌથી મહત્ત્વનું પ્રદાન ગાંધીનગર, 6 માર્ચ, 2026 – Gujarat Biotechnology University આ રવિવારને આઠમી માર્ચે દેશ અને દુનિયા નારીશક્તિનું મહિમાગાન કરશે એવા સમયે રાજ્યની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી જે સમાચાર મળી રહ્યા છે તેણે આપણા સૌના ગૌરવમાં ઓર વધારો કર્યો છે. GBUની વિદ્યાર્થિનીઓએ સાબિત કર્યું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code