1. Home
  2. Agency News

Agency News

Breaking News: ભારતનો જીડીપી દર 8.2 ટકા નોંધાયો

નવી દિલ્હી, 28 નવેમ્બર, 2025 Breaking News: India’s GDP growth rate recorded at 8.2 percent વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં દેશના જીડીપી દરમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે. આ દર 8.2 ટકા રહેવાની સંભાવના છે, જે ગત વર્ષે આ ગાળામાં 5.6 ટકા હતો. ભારતના અર્થતંત્ર માટે વધુ એક વખત મોટા સમાચાર આવ્યા છે. અમેરિકી ટેરિફ અને […]

શિયાળામાં ઠંડી ગાયબ? જાણો ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન કેવું રહેશે?

અમદાવાદ, 26 નવેમ્બર: Know what the temperature will be in Gujarat? ગુજરાતમાં મંગળવારથી જાણે શિયાળો ગાયબ થઈ ગયો છે. સોમવાર સુધી ખાસ કરીને રાત્રિના સમયે સામાન્ય ઠંડીનો અહેસાસ કરાવતો શિયાળો મંગળવારે રાત્રે જાણે એકાએક ગાયબ થઈ ગયો હતો. ગયા અઠવાડિયા સુધી રાજ્યમાં ઠંડી વધશે એવી આગાહી કરનાર હવામાન વિભાગ છેલ્લા બે દિવસથી જે આંકડા આપી […]

Breaking: પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન

મુંબઈ, 24 નવેમ્બર, 2025: Veteran actor Dharmendra passes away હિન્દી સિનેમાના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે સોમવારે મુંબઈમાં નિધન થયું હતું. પ્રારંભિક મીડિયા અહેવાલો અનુસાર તેમના મૃતદેહને વિલે પાર્લે સ્મશાન ગૃહ લઈ જવાયો હતો. અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચન સહિત હિન્દી ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજો સ્મશાન ગૃહ પહોંચ્યા હોવાનો અહેવાલ સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે. 89 વર્ષના […]

ભારતીય મહિલાની શાંઘાઈ વિમાન મથકે ચીની ઈમિગ્રેશન અધિકારીઓએ હેરાનગતિ કરી, જાણો પૂરો મામલો

નવી દિલ્હી, 24 નવેમ્બર, 2025 Indian woman harassed by Chinese immigration officials at Shanghai airport ભારતીય મૂળની અને યુકેમાં રહેતી એક મહિલાની ચીનના શાંઘાઈ વિમાનમથકે ભારે હેરાનગતિ કરવામાં આવી છે. મહિલાનો આક્ષેપ છે કે, તેને શાંઘાઈ એરપોર્ટ ઉપર તેનો ટ્રાન્ઝિટ વિઝા માટે ભારતીય પાસપોર્ટ માન્ય રાખવાનો ઈનકાર કરવામાં આવ્યો અને કલાકો સુધી અટકાયત કરી રાખવામાં આવી. […]

કેનેડામાં બે કિશોરીની છેડતીના આરોપ બાદ ભારતીય વ્યક્તિની હકાલપટ્ટી થશે

ટોરન્ટો, 24 નવેમ્બર, 2025ઃ Indian man accused of molesting two teenage girls in Canada કેનેડામાં એક ભારતીય પુરુષ ઉપર કિશોરવયની બે છોકરીઓની છેડતી કરવાનો આરોપ લાગ્યો છે. ઓન્ટારિયોના સર્નિઆમાં એક સ્કૂલની બહાર બે કિશોરની છેડતી બદલ 51 વર્ષીય જગજીત સિંઘ કસૂરવાર ઠર્યો છે અને તેને કેનેડામાંથી હાંકી કાઢવામાં આવશે એટલું જ નહીં પરંતુ તેના ઉપર કેનેડા […]

ન્યાયમૂર્તિ સૂર્યકાંતે 53મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધાઃ જુઓ વીડિયો

નવી દિલ્હી, 24 નવેમ્બર, 2025: Justice Suryakant  ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સોમવારે ભારતના 53મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ તેમને શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી ન્યાયમૂર્તિ સૂર્યકાંતની શપથવિધિ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મંત્રીમંડળના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જસ્ટિસ સૂર્યકાંત 2027ની 9 ફેબ્રુઆરી સુધી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે […]

Video: ચીની બનાવટનાં શસ્ત્રોની દાણચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, ચાર ઝડપાયા

નવી દિલ્હી, 22 નવેમ્બર, 2025: Chinese-made weapons smuggling racket busted દિલ્હી પોલીસે મોટું આંતરરાષ્ટ્રીય શસ્ત્ર દાણચોરીનું રેકેટ પકડી પાડ્યું છે. આ રેકેટ હેઠળ ચીની તેમજ તુર્કીની બનાવટનાં અત્યંત આધુનિક શસ્ત્રો ભારતમાં ગુનેગાર ટોળકીઓને પહોંચાડવામાં આવતાં હતાં. પાકિસ્તાની આઈએસઆઈની સક્રિય સામેલગીરીથી ચાલતા રેકેટ હેઠળ ચીન અને તુર્કીમાંથી સૌથી આધુનિક શસ્ત્રો મેળવવામાં આવતાં હતાં. ત્યારબાદ તે પંજાબ […]

VIDEO: મહિલાએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઈલેક્ટ્રીક કિટલીમાં મેગી બનાવી અને પછી જે થયું…

નવી દિલ્હી, 22 નવેમ્બર, 2025: Woman made Maggi in electric kettle while traveling in train સોશિયલ મીડિયામાં વાયરલ થવા લગભગ રોજેરોજ અનેક લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આવા મોટાભાગનાં ગતકડાં મનોરંજન માટે અને નિર્દોષ હોય છે, પરંતુ કેટલાંક ગતકડાં વ્યક્તિના પોતાના માટે તેમજ વ્યાપક સમાજ માટે નુકસાનકારક પણ હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ […]

હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્યઃ મોહન ભાગવત

મણિપુર, 22 નવેમ્બર, 2025: It is impossible to imagine the existence of the world without Hindus “હિન્દુઓ વિના દુનિયાના અસ્તિત્વની કલ્પના અશક્ય છે” તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું છે. ઈશાન ભારતની મુલાકાતે ગયેલા સરસંઘચાલકે મણિપુર એક વક્તવ્ય દરમિયાન જણાવ્યું કે, દુનિયાને ટકી રહેવા માટે હિન્દુ સમાજ ટકી રહે એ આવશ્યક છે. તેમણે જણાવ્યું […]

હિન્દી – ચીની ભાઈ-ભાઈ! ચીનના પ્રવાસીઓ માટે ભારતે વિઝા સેવા પુનઃ શરૂ કરી

નવી દિલ્હી, 21 નવેમ્બર, 2025: India resumes visa services for Chinese tourists 2020માં સરહદે ચીની સૈનિકોએ કરેલા દુઃસાહસ બાદ ચીનના નાગરિકોને ભારતના વિઝા આપવાનું બંધ થયું હતું તે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. ભારતના પ્રવાસે આવવા માગતા ચીની નાગરિકો હવે વિદેશોમાં આવેલા ભારતીય દૂતાવાસ તેમજ કોન્સ્યુલેટ કચેરીઓમાં વિઝા માટે અરજી કરી શકશે. વાસ્તવમાં ભારત સરકારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code