1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

મહિલાઓની સુંદરતાને વધારવા માટે ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય

ઉનાળામાં સૂર્યપ્રકાશ અને પરસેવાના કારણે ત્વચા તેની ચમક ગુમાવી દે છે. આવી સ્થિતિમાં તમારે તમારી ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ. ઉનાળામાં ત્વચાને હાઇડ્રેટેડ રાખવી સૌથી જરૂરી છે. આ સાથે, તમે ઊંડી સફાઈ અને કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો. ઉનાળામાં તમારા ચહેરા પર એલોવેરા અને મધ જેવી આયુર્વેદિક વસ્તુઓનો […]

યુવાનોએ સ્ટાઈલિંસ અને કૂલ લૂક માટે આટલું ધ્યાન રાખવું જોઈએ…

આજના જમાનામાં ડ્રેસિંગ સેન્સ ખૂબ જ અગત્યનું પરિબળ બની ગયું છે. લોકો તમારી ડ્રેસિંગ સ્ટાઈલથી તમારા વ્યક્તિત્વને જજ કરવા લાગ્યા છે, તેથી યુવાનો હવે ડ્રેસિંગ સેન્સ પ્રત્યે સભાન થવા લાગ્યા છે. જોકે, એવું જોવામાં આવી રહ્યું છે કે છોકરીઓની સરખામણીમાં છોકરાઓને ફેશનનું ઓછું જ્ઞાન હોય છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા ડ્રેસિંગને લઈને મૂંઝવણમાં છો […]

હોળીના પર્વમાં વાળને રંગોથી બચાવવા માટે આટલું કરો….

રંગોનો તહેવાર હોળીને હવે ગણતરીના દિવસો બાકી છે. આ સમયગાળા દરમિયાન, ત્વચાથી લઈને વાળ સુધીની દરેક વસ્તુને નુકસાન થાય છે. આવું ન થાય તે માટે, આપણે હર્બલ રંગોથી હોળી રમવાનો પ્રયાસ કરીએ છીએ. જોકે હર્બલ કલરના નામે કંઈ પણ બજારમાં વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, આ રંગો પર નિર્ભર રહેવાને બદલે, આપણે આપણી જાતને સુરક્ષિત […]

‘ચા’ની અંદર ખાંડની સાથે મીઠું મીલાવવાથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, જાણો

અનેક લોકો ચા પીવાનું પસંદ કરે છે અને ભારતમાં ચાને લોકો રાષ્ટ્રીય પીણું પણ માની રહ્યાં છે પરંતુ તેમને ચાની અંદર ખાંડની સાથે મીઠું ઉમેરવાની વાત કરીએ તો હેરાન થઈ જશો. ચામાં ખાંડની સાથે મીઠું આપના પેટ માટે રામબાણ સાબિત થઈ શકે છે. ગ્રીન ટીમાં આપ ખાંડની જગ્યાએ મીઠું મીળાવીને પીવો છો તો આપ મેટાબોલિક […]

માથાના સફેદ વાળને કાળા કરવા ઘરે જ આ પદ્ધતિથી તેલ બનાવીને ઉપયોગ કરવો જોઈએ

સફેદવાળ આજના સમસ્યાએ એવી સમસ્યા છે જેનાથી લોકો પરેશાન છે. અનેક લોકો વાળને કાળા કરવા માટે હેરડાઈ, મહેંદીનો ઉપયોગ કરે છે. આમ કેટલાક સમય માટે વાળને કાળા કરી શકાય છે. જો કે, વાળને નેચરલી કાળા કરવા માટે ઘરમાં જ માથામાં નાખલાનું તેલ બનાવીને ઉપયોગ કરવો જોઈએ. નેચલ હેર ઓઈલ બનાવવા જરુરી વસ્તુ આંબળા (3-4) કલોજી […]

ઝડપથી વજન ઓછુ કરવામાં પાણીનો ઉપવાસ અસરકારક, જાણો એક્સપર્ટનો અભિપ્રાય

ઉપવાસ કરવાનુ ચલણ આજકાલ ઘણું વધ્યું છે. વજન ઘટાડવા માટે આ એક પ્રમુખ તરિકો બની ગયો છે. પણ સીમિત સમય માટે ઉપવાસ કરવો સામાન્ય રીતે સરખુ માનવામાં આવે છે. લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. ઉપવાસ બ્લડ શુગર લેવલ, બીપી અને કોલેસ્ટ્રોલ લેવલને અસર કરી શકે છે. ઉપવાસ દરમિયાન પૂરતું […]

કેવડિયામાં કેસૂડાનો વૈભવ પ્રવાસીઓ 10મી માર્ચથી માણી શકશે

અમદાવાદઃ નર્મદાના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા ઉમટશે, ત્યારે આ વખતે પ્રવાસીઓ માટે એક નવું નજરાણું પણ કેવડિયા ખાતે જોવા મળશે. જાણકારી મુજબ આગામી 10મી માર્ચથી કેસૂડા ટ્રેઈલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેમાં પ્રવાસીઓને કેસૂડાથી ભરપૂર વિસ્તારોની મુલાકાત કરાવતી વિશેષ સેવા શરુ થશે, તેના માટે […]

ધર્મશાળા જાવ તો આ જગ્યાઓ પર જવાનું ભૂલશો નહીં, ટ્રિપની મજા બેવડી થશે

ધર્મશાલા હિમાચલ પ્રદેશ, ઉત્તર ભારતનું એક સુંદર હિલ સ્ટેશન છે. ધર્મશાળા એટલી સુંદર છે કે તમે તેની સુંદરતામાં આસાનીથી ખોવાઈ જાઓ. તમે કોઈ પણ સમયે ધર્મશાળામાં વાદળો ભેગા થતા અને વરસાદ જોઈ શકો છો. કાળા વાદળો ધર્મશાળાની સુંદરતામાં વધારો કરે છે. તમારા મૂડને વધારે રોમેન્ટિક બનાવે છે. • મેકલોડગંજ મેક્લિયોડગંજ એ ધર્મશાળાનુ એક ગુલજાર શહેર […]

વાળને મજબુત અને સુંદર બનાવવા માટે આવી રીતે કરો તેલથી માલિશ કરવાથી મળશે ફાયદો

વાળને મજબૂત કરવા તથા તેની વૃદ્ધિ અને ચમક વધારવા માટે તેલ લગાવવું જરૂરી કહેવાય છે, પરંતુ તે જાણવું જરૂરી છે કે કેવી રીતે તેલ લગાવવું જોઈએ અને વાળમાં કેટલો સમય રાખવું જોઈએ. જેથી આ બધા ફાયદાની સાથે વાળ ખરવાની સમસ્યા પણ દૂર થઈ શકે. વાળમાં તેલ લગાવવાની સાચી રીત એ છે કે, તમારી આંગળીઓને તેલમાં […]

સ્કિન કેર માટે કોળાનો ઉપયોગ કરો, મળશે ગજબની ચમક

ચહેરા પર ગ્લો લાવવાનો સૌથી સરળ ઉપાય છે સારા ખાનપાન અને દરરોજ એક્સરસાઈઝ. આ બંને બાબતો સારી હોય તો સ્કિન કેર રુટિનની અસર તરત જોવા મળે છે. કેટલાક પ્રકારના ફળો અને શાકભાજી ખાલી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખતા નથી, તેમના ઉપયોગથી ચહેરાની ચમક પણ વધી શકે છે. આવી જ એક શાકભાજી છે કોળું. તેમાં ઘણા પોષક તત્વો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code