1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

દિલ્હી-NCRમાં હવામાન બદલાયું, અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRના ઘણા વિસ્તારોમાં આજે સવારે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. દિવસની શરૂઆત હળવા વરસાદથી થઈ હતી. કેટલીક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા. દિલ્હીના અલીપુર, બુરારી રોહિણી, બદલી, મોડલ ટાઉન વગેરેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આજે પણ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની […]

જો તમે લગ્ન માટે પરિધાન ખરીદતા હોવ તો આ ટિપ્સ જરૂર યાદ રાખો

લગ્નને ખાસ બનાવવા માટે, દુલ્હન માટે જોડો ખૂબ જ ખાસ હોય છે. હેવી એમ્બ્રોઈડરી વાળા લહેંગા આજકાલ દુલ્હનોની પહેલી પસંદ બની ગયા છે. પણ જ્યારે પણ લહેંગા ખરીદતા હોવ ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જેથી વેડિંગ લુક એકદમ ટ્રેન્ડી અને કમ્ફર્ટેબલ લાગે. • લહેંગા હંમેશા લગ્નના 2-3 મહિના પહેલા ખરીદો. જેનાથી તમારા લહેંગા […]

આંખોની સંભાળ માટે અપનાવો આ આયુર્વેદ ઉપાયો, આઈ પ્રોબ્લેમ દૂર થશે

આંખો આપણા શરીરના નરમ અને સૌથી જરૂરી ભાગમાં આવે છે. એવામં તેની સંભાળ સારી રીતે કરવી જોઈએ. રોજની થોડીક આદતોને લીધે આંખોને ઘણું નુકશાન થઈ શકે છે. ઘણા લોકોને આંખ માથી પાણી આવવુ, દુખવું, બળતરા થવા, ઓછું દેખાવું, કંઈક જોવા માટે આંખો પર ભાર આપવું, માથું દુખવા જેવી મુશ્કેલીઓ થાય છે. આવામાં આ બધા લક્ષણોથી […]

સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળોઃ ગુજરાતનાં 6 કારીગરોનું એવોર્ડથી સન્માન કરાયું

નવી દિલ્હીઃ હરિયાણાના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળામાં ગુજરાત રાજયના 6 કારીગરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. હરિયાણાના ફરીદાબાદમાં તા. 2 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ સૂરજકુંડ મેળામાં આ વખતે ગુજરાત રાજયની થીમ હતી. કલાનિધિ એવોર્ડ પંકજભાઈ મકવાણાને પટોળા વણાટ અને સુરેશકુમાર ધઈડાને ટાંગલીયા વણાટ ,જખુભાઈ મારવાડાને કચ્છી વુલન શાલ,હીરાભાઈ મારવાડાને ખરાડ વણાટ અને રોશનભાઈ સુવાશીયાને કલમકારી […]

માખણ અને ઘીમાંથી સ્વાસ્થ્ય માટે કયું સારું છે? જાણો….

માખણ હોય કે ઘી, બંને ભારતીય ખાન-પાનનો મહત્વનો ભાગ છે. લોકો તેમના સ્વાદ અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે. કેટલાક લોકોને ઘી ખાવાનું ગમે છે, તો કેટલાકને માખણ વધુ ટેસ્ટી લાગે છે. આવા માં, જ્યારે હેલ્થની વાત આવે, ત્યારે ઘણા લોકો બંનેમાંથી પસંદ કરવા કન્ફૂજનમાં રહે છે. માખણ હોય કે ઘી, બંને વસ્તુઓ દૂધમાંથી […]

અરુણાચલની આ જગ્યાઓ છે અતિસુંદર, ઉનાળામાં વેકેશનની મજા માણી શકાય તેવા સ્થળો

અરુણાચલ પ્રદેશ ભારતના સૌથી સુંદર જગ્યાઓ માંથા એક છે. સંસ્કૃતિથી લઈ ખોરાક અને હવામાન દરેક વસ્તુમાં આ પ્રદેશ અલગ છે. એને તેના લીધે ખાસ પણ છે. આ પ્રદેશને પૂર્વનો સૂર્યોદય પણ કહે છે. 20 ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદેશ તેનો સ્થાપના દિવસ ઉજવે છે. ઉનાળામાં ફરવા માટે આ શાનદાર જગ્યા છે. અરુણાચલ પ્રદેશ ફરવા માટે ખૂબ જ […]

ક્લિન એન્ડ ક્લીયર સ્કિન માટે અખરોટથી બનાવો હોમમેડ સ્ક્રબ

ચહેરાને ગ્લોઈંગ અને હેલ્ધી રાખવા માટે માત્ર હેલ્ધી ખાનપાન જ જરૂરી નથી, પણ વધતી ઉંમર સાથે ત્વચાની સંભાળ જરૂરી બની જાય છે. સારી સ્કિન કેર રુટીન ફોલો કરી , તમે તમારા ફેસની ચમક બરકરાર રાખઈ શકતા નથી પણ વધતી ઉંમરની અસરોને પણ રોકી શકો છો. ચહેરાની સ્વચ્છતાનો સૌથી મૂળભૂત નિયમ એક્સ્ફોલિયેશન છે એટલે કે અઠવાડિયામાં […]

જમ્મુ-કાશ્મીર સંકલ્પ દિવસ કેમ 22મી ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે જાણો….

જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલીનીકરણ બાદ પાકિસ્તાને અહીંના મોટા વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું હતું. આના સંદર્ભે, 22 ફેબ્રુઆરી 1994 ના રોજ, દેશની સંસદમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર પર અધિકારનો દાવો કરવામાં આવ્યો હતો અને તેને ભારતનો અવિભાજ્ય હિસ્સો ગણાવ્યો હતો. લગભગ ત્રણ દાયકા પહેલાં, 22મી ફેબ્રુઆરીના દિવસે, […]

સવારે ઉઠ્યા પછી તાંબાના વાસણમાં પાણી પીતા સમયે સાવધાન રહો, નહીંતર ફાયદાની જગ્યાએ નુકશાન થશે

તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર કહેવામાં આવે છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઈમ્યૂનિટી જ નહીં પરંતુ પાચન શક્તિ મજબૂત બને છે. જે લોકો તાંબાના વાસણમાં પાણી પીવે છે તેઓ ઘણીવાર કેટલીક ભૂલો કરે છે જે તેમણે ન કરવી જોઈએ. ભારતમાં તાંબાના વાસણોનો વધારે ઉપયોગ થાય છે. રસોઈથી લઈને પીવાના પાણી […]

મોંઘાથી મોંઘા બ્યૂટી પ્રોડક્ટની બરાબર કામ કરે છે ટામેટા, જાણો કેવી રીતે….

ચહેરાની ચમક તમારી સુંદરતા દર્શાવે છે. માત્ર તમારી સુંદરતા જ નથી વધારતી પણ તમારી પર્સનાલિટીને પણ નિખારે છે. પણ આખા દિવસના કામ અને થાક પછી ચહેરાની ચમક ઘટી જાય છે. આવા માં, જો તમે કેટલાક કુદરતી ઉપાયો શોધો છો, તો તમારી રાહ પુરી થઈ ગઈ છે. આજે તમને ટામેટાના ફેસ પેક વિશે જણાવશું. જે તમારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code