1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

અટારી સહિત ત્રણેય બોર્ડર પર BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ હવે આજે મંગળવારે સાંજે 6.30 વાગ્યે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે. આ ઉપરાંત, ખેડૂતો માટે વાડના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તેઓ વાડની પેલે પારની જમીનમાં ખેતી કરી શકે. BSFના અધિકારીએ સેરેમની વિશે શું કહ્યું ? BSF અધિકારીઓએ કહ્યું હતું કે, […]

ભારતઃ IMD, CSIR જેવી વૈજ્ઞાનિક સંસ્થાઓની સુરક્ષા વધારાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ચંદીગઢ, લદ્દાખ, રાજસ્થાન અને ગુજરાત જેવા સરહદી વિસ્તારોમાં સ્થિત વૈજ્ઞાનિક અને તકનીકી સંસ્થાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્હીમાં એક ઉચ્ચ-સ્તરીય સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં અનેક વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી […]

અદાની ડિફેન્સએ ભારતમાં સ્વદેશી સબમરીન વિરોધી ગેરીલા યુધ્ધના ઉપાયો ( Sonobuoys) માટે સ્પાર્ટન સાથે વ્યુહાત્મક ભાગીદારી કરી

અમદાવાદ : ભારતના સંરક્ષણ અને એરોસ્પેસ ઇકોસિસ્ટમ ક્ષેત્રની ભારતની અગ્રણી અદાણી  ડિફેન્સ એન્ડ એરોસ્પેસએ એલબિટ સિસ્ટમની એક ગૃપ કંપની અને આધુનિક સબ મરીન વિરોધી વોરફેર સિસ્ટમ્સ પુરી પાડતી સ્પાર્ટન (ડીલીઓન સ્પ્રિંગ્સ એલએલસી) સાથે સહયોગ માટે બંધન કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય અને વૈશ્વિક બજારો માટે જટિલ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ અને અદ્યતન એન્ટિ-સબમરીન વોરફેર (એએસડબ્લ્યુ)ના ઉપાયોની […]

ભારતીય સેનાએ 9-10 મેની રાત્રે હવાઈ હુમલો કર્યોની પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની કબૂલાત

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાના હવાઈ હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે. બીજી તરફ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલી વખત સ્વીકાર્યું છે કે 9-10 મેની રાત્રે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ભારતીય સેનાએ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ હવાઈ હુમલામાં અનેક પાકિસ્તાની એરબેઝ પર મિસાઈલ હુમલા […]

ભારતીય વાયુસેનાને HAL આ વર્ષે 12 તેજસ Mk1A ફાઈટર જેટ સોંપશે

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તે આ વર્ષે ભારતીય વાયુસેનાને 12 તેજસ LCA Mk1A ફાઈટર એરક્રાફ્ટ પહોંચાડશે. અમેરિકન ટેક કંપની GE તરફથી એન્જિનની ડિલિવરી શરૂ થયા પછી આ પ્રક્રિયા શક્ય બની છે. કંપનીએ જણાવ્યું હતું કે પ્રથમ તેજસ Mk1A ફાઈટર એરક્રાફ્ટ આગામી થોડા મહિનામાં તૈયાર થઈ જશે. તે જ સમયે, HAL […]

ભારત સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આ ઓપરેશન દ્વારા ભારતે પાકિસ્તાનને તેની તાકાતનો પણ અહેસાસ કરાવ્યો છે. આ દરમિયાન, એક મહત્વપૂર્ણ સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં વધારો કરી શકે છે. આનાથી સેના વધુ મજબૂત બનશે. ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં ભય ફેલાવ્યા બાદ, કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં 50,000 કરોડ રૂપિયાનો […]

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બે દિવસ પહેલા જ શોપિયામાં સુરક્ષાદળોએ 3 આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આજે સુરક્ષાદળોએ ત્રાસમાં વધારે 3 આતંકવાદીને એન્કાઊન્ટરમાં ઠાર માર્યાં છે. આમ સુરક્ષા દળોએ 48 કલાકની આંદરમાં જ 6 આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યાં છે. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા […]

પાકિસ્તાન સાથેના સિઝફાયર બાદ રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ આગામી શુક્રવારે અને શનિવારે ગુજરાતના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાન સૈનિકોને મળશે. તેમની મુલાકાત દરમિયાન, રાજનાથ સિંહ આ ક્ષેત્રમાં ભારતીય સશસ્ત્ર દળોની તૈયારીઓનું મૂલ્યાંકન કરશે અને મજબૂત સુરક્ષા પગલાંની અસરકારકતાની તપાસ કરશે. લશ્કરી તણાવ વચ્ચે, પાકિસ્તાની સેનાએ ડ્રોન દ્વારા ભૂજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો […]

રાજનાથ સિંહે સેનાના ત્રણેય વડાઓ સાથે કરી બેઠક

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ત્રણેય સેનાના વડાઓ સાથે બંધ બારણે ચર્ચા કરી હતી. તેમજ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રાજનાથ સિંહ સેનાના વડાઓ સાથે ચર્ચા કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે અને હાલની પરિસ્થિતિ અંગે તેમને માહિતગાર કરશે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા […]

ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ વાયુ સંરક્ષણ પ્રણાલી S-400 સુદર્શન ચક્ર મિસાઇલ સિસ્ટમથી ભારત તરફ આવતા લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, S-400 દ્વારા બધા લક્ષ્યોને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિશાન બનાવવા માટે હાર્પી મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. S-400 એર ડિફેન્સ સિસ્ટમ એ ઉપકરણોનું નેટવર્ક છે જે હવાઈ ખતરાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code