એર માર્શલ એસપી ધારકર ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા
નવી દિલ્હીઃ એર માર્શલ એસપી ધારકર 40 વર્ષની દેશસેવા પૂર્ણ કર્યા બાદ 30 એપ્રિલ 2025ના રોજ ભારતીય વાયુસેના (IAF)માંથી વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા હતા. એર માર્શલ ધારકરને 14 જૂન 1985ના રોજ IAFના ફાઇટર સ્ટ્રીમમાં ફ્લાઇંગ પાઇલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું અને તેમણે IAFના વિવિધ વિમાનોમાં 3600 કલાકથી વધુ સમય […]


