1. Home
  2. ગુજરાતી
  3. સંરક્ષણ

સંરક્ષણ

પાકિસ્તાનની સરહદ પાસે ભારતનો સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ની શરૂઆત

નવી દિલ્હી: ભારતે આજે ગુરુવારથી પાકિસ્તાનની સરહદની નજીક તેના અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ ની શરૂઆત કરી છે. આ ટ્રાઈ-સર્વિસ (આર્મી, નૌસેના અને વાયુસેના) અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી આ અભ્યાસ તેની વાસ્તવિક ગતિ પકડશે. આ ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ભારતનો પ્રથમ મોટો સૈન્ય અભ્યાસ છે. ત્રિશૂલ અભ્યાસનો […]

ભારતીય આર્મી વધારે મજબુત બનશે, દેશની પ્રથમ હળવી ટેન્ક ભારત 2026માં થશે તૈયાર

નવી દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોથી સરક્ષણ હથિયારો બનાવી રહ્યું છે. હવે ભારતમાં બનેલા હથિયારોને પ્રોત્સાહન આપવા માટે એવીએનએલ નવા હળવા ટેન્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેનુ નામ ભારત (લાઈટ ટેન્ક) રાખવામાં આવ્યું છે. કંપનીનો લક્ષ્યાંક છે કે, 2025ના અંત સુધીની ડિઝાઈન તૈયાર કરીને 2026ના અંત સુધીમાં પ્રથમ મોડલ બનાવવામાં આવશે. આ ટેન્ક રશિયાના […]

ITBP એ તેનો 64મો સ્થાપના દિવસ ઉજવ્યો

શ્રીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શુક્રવારે ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ને તેના 64મા સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “ITBP ના જવાનોને તેમના સ્થાપના દિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. ITBP ના હિમવીરોએ મુશ્કેલ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં […]

“ઓપરેશન સિંદૂર” બાદ પાકિસ્તાન કોઈપણ ભૂલ કરતા પહેલા વિચારશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, આપણા દળોએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે, અને તે હવે ભારત સામે કોઈપણ ખોટું પગલું ભરતા પહેલા વિચારશે. તેમણે રાજસ્થાનના જેસલમેરમાં બરખાના દરમિયાન સૈનિકો સાથે વાતચીત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. સંરક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે ઓપરેશન હજુ પૂરું થયું નથી; […]

ભારતીય સેના થશે વધુ શક્તિશાળી: સ્વદેશી ‘સક્ષમ’ સિસ્ટમથી દુશ્મનોના ડ્રોનનો થશે નાશ

નવી દિલ્હીઃ ભારતીય સેના હવે દુશ્મન દેશોના ડ્રોન અને અનમેન્ડ એર સિસ્ટમ્સ (UAS) સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ રહી છે. સેનાએ દેશી ટેક્નોલોજીથી વિકસાવવામાં આવેલી ‘સક્ષમ (SAKSHAM) કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ’ની ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. આ હાઇ-ટેક સિસ્ટમ દુશ્મનના ડ્રોનને રિયલ ટાઈમમાં શોધી, ટ્રેક કરી, ઓળખી અને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમની […]

ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી: રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણેય સેવાઓ વચ્ચે અસાધારણ તાલમેલ અને એકતા જોવા મળી. તે બદલાતી વિશ્વ વ્યવસ્થા અને યુદ્ધની નવી પદ્ધતિઓના પડકારોનો સામનો કરવા માટે સંકલિત વ્યૂહરચના વિકસાવવાના સરકારના સંકલ્પને પણ પુષ્ટિ આપે છે. સંરક્ષણ મંત્રી નવી દિલ્હીમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ રાજ શુક્લાના પુસ્તક “સિવિલ મિલેટરી ફ્યુઝન એઝ અ […]

નીરજ ચોપરાને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદનું ઔપચારિક ચિહ્ન કર્યું અર્પણ કરાયું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સાઉથ બ્લોક, નવી દિલ્હી ખાતે આયોજિત પાઇપિંગ સમારોહ દરમિયાન સ્ટાર ભાલા ફેંક ખેલાડી અને બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા નીરજ ચોપરાને પ્રાદેશિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલના માનદ પદનું વિશેષચિહ્ન ઔપચારિક રીતે અર્પણ કર્યું. લેફ્ટનન્ટ કર્નલ (માનદ) નીરજ ચોપરા અને તેમના પરિવારના સભ્યો સાથે સંવાદ કરતા, સંરક્ષણ મંત્રીએ તેમને ભારતીય દ્રઢતા, દેશભક્તિ અને […]

ભારતીય સેનાના જવાનોની શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરાયાં

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ જવાનોના શારીરિક ફિટનેસના ધોરણોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી છે. યુદ્ધ ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સિપાઈથી લઈને ટોચના અધિકારીઓ સુધી સૌને દર છ મહિને એકીકૃત શારીરિક પરીક્ષણ (Integrated Physical Test) કરાવવુ પડશે અને તેને પાસ કરવું ફરજિયાત રહેશે. હાલ સુધી […]

પાકિસ્તાનની દરેક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેંજમાંઃ રાજનાથસિંહ

લખનૌઃ લખનૌમાં બ્રહ્મોસ એયરોસ્પેસ યુનિટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરમાં ભારતની તાકાત અને આત્મનિર્ભરતાને પુરી દુનિયાએ જોઈ છે. પાકિસ્તાનની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની પહોંચમાં છે. ઓપરેશન સિંદૂર માત્ર એક ટ્રેલર છે, આ ટ્રેલરએ સમગ્ર દુનિયાને સંદેશ પ્યો છે કે, ભારત પોતાના દુશ્મનોને નિયંત્રણમાં રાખવા માટે ક્ષમતા ધરાવે […]

ઈન્ડિયન એરફોર્સને મળ્યું પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ

નવી દિલ્હીઃ ભારતે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે, દેશને પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન મળ્યું છે. ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજક Mk1A એ શુક્રવારે સફળ ઉડાન ભરી હતી. તેમજના સફળ પરીક્ષણ હિંદુસ્તાન એયરોનોટિક્સ લીમીડેટ(HAL)ની નાસીકની ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું. HALના LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે ત્રીજી પ્રોડક્શન લાઈન અને એચટીટી-40 ટ્રેનર વિમાનની બીજી પ્રોડક્શન લાઈનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code