ફાસ્ટ પેટ્રોલ જહાજ ICGS અક્ષર ભારતીય કોસ્ટ ગાર્ડમાં સામેલ
નવી દિલ્હીઃ આઠ અદમ્ય-ક્લાસ ફાસ્ટ પેટ્રોલ જહાજો (FPVs) ની શ્રેણીમાં બીજું જહાજ, ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) અક્ષર, શનિવારે પુડુચેરીના કરાઈકલ ખાતે સેવામાં સામેલ થયું. 51 મીટર લાંબા આ જહાજને ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન અને બનાવવામાં આવ્યું છે, જે આત્મનિર્ભર ભારતની ભાવના દર્શાવે છે અને 60% થી વધુ સ્વદેશી સામગ્રી સાથે સરકારના […]


