માર્ચમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તન, 18 વર્ષ બાદ મીનમાં રાહુ-શુક્રની યુતિથી આ રાશિઓની બદલાય જશે કિસ્મત
માર્ચમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. આ ફેરફારથી અનેક શુભ યોગ બનવા જઈ રહ્યા છે. 31 માર્ચે ધન-વૈભવના અધિષ્ઠાતા શુક્ર મીન રાશિમાં ગોચર કરવાના છે. અહીં પહેલેથી માયાવી ગ્રહ રાહુ વિરાજમાન છે. મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને ખૂબ લાભ થવાનો છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા […]


