1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

ઓફિસમાં દરરોજ પહેરવા માટે યુવતીઓએ આ ખાસ ડિઝાઈનના કુર્તી પેન્ટને ટ્રાય કરો જોઈએ

મોટા ભાગની છોકરીઓ ઓફિસ જવાને પહેલા કપડાને લઈને ખુબ પરેશાન રહે છે. જો તમે પણ કપડાને લઈને કનફ્યૂસ રહો છો તો તમે આ આઉટપૂટ્સ ટ્રાઈ કરી શકો છો. ઓફિસમાં પહેરવા માટે કુર્તા પેન્ટ સેટ ટ્રાય કરી શકો છો, તમે ખૂબ જ સુંદર દેખાશો. મોટાભાગની છોકરીઓ રોજ ઓફિસ જતી વખતે પોતાના કપડાને લઈને પરેશાન રહે છે. […]

શું વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી ? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક નુસખો

વરસાદના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે અને તેની અસર સ્કીન પર પણ થાય છે. આ ઋતુમાં ઓઇલી સ્કિનની સમસ્યા વધી જતી હોય છે. જે લોકોની સ્કિન પહેલાથી જ ઓઇલી હોય તેમના માટે તો આ સીઝન સમસ્યાનું કારણ બની જાય છે. ઓઈલી સ્કીનના કારણે ઘણી વખત ત્વચા પર ખીલ દેખાવા લાગે છે. ચોમાસા દરમિયાન […]

તમારા વાળ પણ વાંકડિયા છે, તો આ હેર સ્ટાઈલને ચોક્કસ ટ્રાય કરો

વાંકડિયા વાળ ધરાવતી છોકરીઓ તેમના વાળની સંભાળ રાખવામાં ઘણો સમય લે છે. તે હંમેશા પોતાના વાળને લઈને પરેશાન રહે છે, પણ હવે તમે આ હેરસ્ટાઈલ ટ્રાય કરી શકો છો. જો તમારા વાળ પણ કર્લી છે તો તમે આ હેરસ્ટાઇલ ટ્રાય કરી શકો છો. તમે આમાં ખૂબ જ સુંદર દેખાશો. વાંકડિયા વાળની સંભાળ રાખવી મુશ્કેલ છે, […]

વરસાદમાં મેકઅપ ચહેરા પર રહેતો નથી, તેથી આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, તે લાંબા સમય સુધી ટકી રહેશે.

વરસાદની ઋતુમાં મેક-અપ કર્યા પછી સૌથી મોટું કામ તેને કાયમી રાખવાનું છે. મેક-અપ સારી રીતે કરી શકાય છે પરંતુ વરસાદની ઋતુમાં ઘરની બહાર નીકળતા વાતાવરણની ભેજને કારણે શરીરમાંથી પરસેવો થવા લાગે છે. પરસેવાના કારણે તમારો મેકઅપ બગડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેથી તમારો મેકઅપ બગડે નહીં. વરસાદના દિવસોમાં, […]

તમે પણ ચાહો છો નેચરલ ગ્લો, તો કોફીનો આ રીતે ઉપયોગ કરો

ચહેરા પર નેચરલ ગ્લો મેળવવા માટે તમે ઘરે રહીને કોફીનો ઉપયોગ કરી તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. આ ચહેરાને ચમકદાર, મુલાયમ અને સુંદર બનાવવામાં મદદ કરશે. તમે પણ ચહેરાને સુંદર બનાવવા માંગો છો તો ઘરે રહીને કોફીની મદદથી ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તમે પણ બેદાગ અને સુંદર સ્કિન મેળવવા માંગો છો તો કોફીનો […]

ડાયટમાં ઉમેરો આ ચાર વસ્તુ, તમારો ચહેરો ચાંદની જેમ ચમકશે

છોકરો હોય કે છોકરી દરેક સુંદર સ્કિનની ઈચ્છા રાખે છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો ઘણા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ વસ્તુઓને તમારી ડાયટમાં ઉમેરીને તમે ચમકદાર સ્કિન મેળવી શકો છો. નેચરલ ગ્લો મેળવવા માટે લોકો ઘણી કોશીશ કરે છે. એવામાં તમે આ વસ્તુનો તમારી ડાયટમાં ઉમેરી શકો છો. સુંદર સ્કિન મેળવવા માટે તમારે સંતુલિત આહાર […]

વેસ્ટર્નથી લઈને ટ્રેડિશનલ સુધી…દરેક લુકમાં સુંદર લાગે છે સારા અલી ખાન

બોલિવુડ એક્ટ્રેસ સાર અલી ખાન તેના સ્ટાઈલિશ સુક માટે સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચામાં રહે છે. સારા ટ્રેડિનલ અને વેસ્ટર્ન બંન્ને લુકમાં ખુબ જ ક્યૂટ લાગે છે. સારા અલી ખાનના આ સુકને જોઈને ફેન્સ હેરાન થઈ ગયા છે. સારા દરેક સુકમાં ક્યૂટ લાગે છે. બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન તેના સ્ટાઈલિશ લુક માટે ખુબ ચર્ચામાં રહે […]

વિટામીન ડીની કમીથી માત્ર હાડકાં જ નબળા નથી પડતાં, સ્કિનને પણ થાય છે આ પાંચ નુકશાન

સ્કિન પર જલન, ફોલ્લીઓ અને ખંજવાળ ક્યારેક વિટામિન ડીની કમીને કારણે થઈ શકે છે. તે હાડકાંની સાથે સાથે સ્કિન હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે. હાડકાં ઉપરાંત વિટામિન ડી સ્કિન માટે પણ ખૂબ જરૂરી છે. તેની કમીથી સ્કિન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, […]

પેસ્ટલ સાડી શું છે, છોકરીઓમાં તેનો ક્રેઝ કેમ વધી રહ્યો છે

દરેક છોકરીને સાડી પહેરવાનો શોખ હોય છે. આવી સ્થિતિમાં છોકરીઓને નવા પ્રકારની સાડીઓ પહેરવી ગમે છે, હવે તમે આ પેસ્ટલ સાડીઓ ટ્રાય કરી શકો છો. જો તમે પણ કોઈપણ પાર્ટીમાં સ્પેશિયલ દેખાવા માંગતા હોવ તો તમે આ પેસ્ટલ સાડીઓ ટ્રાય કરી શકો છો. આ દિવસોમાં મહિલાઓને પેસ્ટલ રંગની સાડીઓ ખૂબ જ પસંદ આવી રહી છે. […]

ચહેરાને ચમકદાર બનાવવા માટે આ ખાસ પાંચ પાંદડાનો ઉપયોગ કરો, ગ્લોઈંગ કરશે ચહેરો

દરોક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા ઈચ્છે છે, એવામાં તમે આ પાંચ પાંદડાનો ઉપયોગ કરી શકો છો. આ ચહેરાને ચમકદાર બનાવવામાં ખુબ મદદ કરશે. તુલસી સહિત આ ચાર પાંદડાનો ઉપયોગ કરી તમારા ચહેરાને મુલાયમ અને ચમકદાર બનાવી શકો છો. ગ્લોઈંગ અને બેદાગ સ્કિન મેળવવ માટે આ ખાસ આયુર્વેદિક પાંદડાનો ઉપયોગ કરી શકો છો. લીમડાના પાંદડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code