1. Home
  2. ગુજરાતી
  3. સુંદરતા

સુંદરતા

તરબૂચના રસનો ઉપયોગ કરીને મેળવો ગ્લોઈંગ સ્કિન, લોકો પણ પૂછશે તમારા ગ્લોઈંગ ફેશનું રાજ

ગરમીના દિવસોમાં સ્કિનને સુંદર અને હાઈડ્રેટ રાખવા માટે તરબૂતનો રસ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે તેની મદદથી તમે ફેશને ચમકદાર બનાવી શકો છો. તરબૂચનો રસ સ્કિન માટે ખુબ જ લાભકારી હોય છે. તે ફેશ પરથી કરચલીઓ ઓછી કરે છે અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. તરબૂચ ઉનાળામાં શરીરને ઠંડક પહોંચાડવા સાથે સાથે સ્કિન […]

મેકઅપ દૂર કરવા માટે આ 5 ઘરેલું ઉપાય ટ્રાય કરો, નહીં પડે મોઘા પ્રોડક્ટની જરૂર

છોકરીઓ મેકઅપ ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરે છે, આવામાં કેટલીક છોકરીઓ બજારમાંથી મોંઘા પ્રોડક્ટો ખરીદે છે. પણ હવે તમે આ ઘરેલું ઉપાયો ટ્રાય કરીને મેકઅપ દૂર કરી શકો છો. મોટાભાગની છોકરીઓ મેકઅપ દૂર કરવા માટે મોંઘા રીમુવરનો ઉપયોગ કરે છે. હવે તમે કેટલાક ઘરેલું ઉપાય ટ્રાય કરીને સરળતાથી મેકઅપ દૂર કરી શકો છો. તમે મેકઅપ […]

ત્વચા ટીપ્સ: પ્રદૂષણ ચહેરાને ગંભીર નુકસાન પહોંચાડે છે; સાચવવા માટે આ ટિપ્સ અજમાવી જુઓ

ત્વચાના પ્રદૂષણના સંપર્કમાં આવતાની સાથે જ તે ભેજ ગુમાવવા લાગે છે, જેના કારણે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે. આ ઉપરાંત ત્વચાના કોષોમાં કોલેજનનું પ્રમાણ ઘટવાથી ચહેરા પર પિગમેન્ટેશન થવાનું જોખમ પણ વધી જાય છે. સૂર્યપ્રકાશ અને પ્રદૂષણને કારણે ત્વચાનો ટોન ટેન થવા લાગે છે અને શુષ્કતા વધવા લાગે છે. જેના કારણે ચહેરા અને ગરદનની ત્વચા […]

બાંધણી સાડીઓની વેરાયટી જાણીને તમે પણ હેરાન થઈ જશો, જાણો કંઈ છે સૌથી ખાસ

રાજસ્થાનના જયપુરમાં બાંધેજ-બાંધણી સાડીઓ જોવા મળે છે. અહીં એટલી બધી વેરાયટી મળશે કે મહિલાઓ તેને જોઈને થાકી જાય છે. રાજસ્થાનનો ઈતિહાસ, કલ્ચર, ખાન-પાન અને અહીંનો પહેરવેશ દેશભરમાં પ્રખ્યાત છે. અહીં સાડીની અનેક વેરાયટીઓ જોવા મળે છે. રાજસ્થાનના જયપુરમાં બાંધેજ સાડીઓની એક વેરાયટી ઉપલબ્ધ થશે. આ સાડીઓ ખૂબ જ પાતળી અને સંકોચાયેલી હોય છે. બાંધેજ સાડીની […]

કર્લરનો ઉપયોગ કર્યા વગર આ રીતે કર્લી વાળ મેળવો, ખાલી કરવું પડશે આ કામ

મોટા ભાગની છોકરીઓ કર્લી વાળ કરવા માગે છે. પણ વારંવાર કર્લરનો ઉપયોગ કરીને વાળ ખરાબ થવા લાગે છે. જો તમે પણ કર્લી વાળ કરવા માંગો છો તો આ ટિપ્સને ફોલો કરી શકો છો. મોટા ભાગની છોકરીઓને કર્લી વાળ પસંદ હોય છે. એવામાં ઘણી છોકરીઓ પોતાના વાળને કર્લર વગર કર્લી વાળ કરવા માંગે છે. કર્લરનો ઉપયોગ […]

સૂર્યપ્રકાશને કારણે ચહેરા અને હાથ કાળા થઈ ગયા છે, 4 ઘરગથ્થુ ઉપાયો દૂર કરશે સમસ્યા, ત્વચા બનશે પહેલા જેવી

ઉનાળાની ઋતુમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. પ્રખર સૂર્યના સંપર્કમાં આવવાથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. આ દિવસોમાં ચહેરા અને હાથ પર કાળાશ એક સામાન્ય સમસ્યા છે. જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે, તેમના ચહેરા અને હાથ ઝડપથી કાળા થવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર અસરકારક સાબિત […]

શું તમે પણ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરો છો? તો જાણી લો આનાથી થતા નુકસાન વિશે

મોટાભાગની છોકરીઓ બ્લશને બદલે લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. પણ તમે જાણો છો કે આમ કરવું ચહેરા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જાણીએ તેના ગેરફાયદા વિશે.મોટભાગની છોકરીઓ મેકઅપ દરમિયાન બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરે છે. બ્લશની જગ્યાએ લિપસ્ટિકનો ઉપયોગ કરવાથી તમને આના ઘણઆ સાઈડ ઈફેક્ટ હોઈ શકે છે. લિપસ્ટિકમાં રહેલા કેમિકલ તમારા ગાલ અને આંખોમાં […]

કાળા હોઠ શરમનું કારણ બની ગયા હોય તો રોજ કરો આ વસ્તુઓનો ઉપયોગ

કાળા હોઠ હોવાને લીધે ઘણી વાર લોકો પરેશાન રહે છે, તેનાથી છુટકારો મેળવવા માટે તે ઘણા પ્રયાસ પણ કરે છે. પણ તેમને અસર નથી દેખાતી. એવામામ તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છે. કાળા હોઠને ગુલાબી બનાવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.સુર્યના હાનિકારક કિરણો, ઘુમ્રાન, વિટામિન બી 12ની કમી, કેફિનનું સેવન આ […]

ચિયા સીડ્સના ઉપયોગથી પિમ્પલ્સ દૂર થવાની સાથે ચહેરો પણ ચમકશે…

ચિયાના બીજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેની મદદથી લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખે છે, પરંતુ શું તમે જાણો છો કે ચિયાના બીજની મદદથી તમે તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. ચિયા સીડ્સના ફાયદા કાળા અને સફેદ ચિયાના બીજ આપણી ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. ચિયા સીડ્સનો ઉપયોગ કરીને તમે તમારા ચહેરા પરથી […]

ઉનાળામાં રોજ એક ગ્લાસ આ જ્યુસ પીવાથી આપની તમારી ત્વચા કાળી નહીં પડે..

ઉનાળામાં ત્વચા ઝડપથી કાળી થવા લાગે છે. પરંતુ તેમ છતાં તેમને આરામ મળતો નથી. જો તમે પણ ટેનિંગથી પરેશાન છો તો આ ખાસ જ્યુસ પીવાથી તમે તમારી ત્વચાને સ્વસ્થ રાખી શકો છો. આવો જાણીએ તે પીણા વિશે. વરિયાળીનો રસ ઉનાળામાં શરીર અને ત્વચા બંનેને ઠંડુ રાખવા માટે વરિયાળીનો રસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code