સ્કિન ડ્રાય થઈ જાય,ત્વચા પર બ્લેક હેડ્સ આવી જાય આવી સ્થિતિમાં આ કેટલીક ટિપ્સ તમને લાગશે કામ
ડ્રાય સ્કિનને કોમળ બનાવે છે દંહી અને મધનો પેક કાકડી અને દહીંથી સ્કિન પર આવશે ગ્લો હાલ આપણા દરેકની બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે દિવસના તડકો અને રાત્રે ઠંડી જેના કારણે તેની અસર આપણી સ્કિન પર પડી રહી છે, તો બીજી તરફ રોજની લાઈફમાં ભાગદોડ અને ચહેરા પર ડસ્ટ લાગવો આ તમામ પરિબળને કારણે […]


